Cli

શાહરુખ ખાનના ફેન્સ માટે આખરે પુરા 3 વર્ષ બાદ સારા સમાચાર આવી ગયા…

Bollywood/Entertainment Breaking

તો આખરે પુરા ત્રણ વર્ષના લાંબા સમય રાહ જોયા બાદ શાહરુખ ખાનના ફેન્સ માટે એક મોટી ખુશખબરી આવી ગઈ છે કેટલાય સમય પહેલા જ પઠાણ ફિલ્મનું પહેલું ટ્રેલર રિલીઝ થયું જેમાં ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે યશ રાજ ફિલ્મે પઠાણનો ઈન્ટ્રો વિડિઓ રિલીઝ કરીને જણાવ્યું છેકે.

ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી 2023માં હિન્દી તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે આ ઈન્ટ્રો વિડિઓ સાથે શાહરૂખના લુકને પણ બતાવવામાં આવ્યું છે તેના શિવાય ફિલ્મની કહાનીનો થોડો હિન્ટ પણ બતાવામાં આવ્યો છે ફિલ્મ એક જાસૂસ એન્જટની કહાની છે જેઓ અનાથ છે.

અને પોતાના દેશની રક્ષા માટે કંઈ પણ હદે જઈ શકે છે ટ્રેલરમાં શાહરુખ કહે છેકે એમણે દેશને પોતાનો ધર્મ માની લીધો પોતાના દેશની રક્ષાને પોતાનું કર્મ અને જેમનું નામ નથી હોતું તેનું નામ કરણ આ જન્મ સાથે જ કરી દેછે પઠાણ નામ કેમ પાડ્યું તેના માટે થોડી રાહ જોવી પડશે પઠાણના આ ટ્રેલરે લોકોની.

શ્વાસ વ!ધારી દીધી છે ટ્રેલરે અલગ જ ઉત્સાહ પેદા કર્યો છે ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ છે તેના શિવાય સલમાન ખાન પણ ફિલ્મમાં કેમિયો કરી રહ્યા છે ફિલ્મનું ડાયરેક્શન વોર ફિલ્મ વાળા સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે તેના પહેલા શાહરુખ 2018માં જીરો ફિલ્મમાં જોવા મળ્યા હતા જે ફિલ્મ ફ્લોપ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *