લગ્નના ત્રણ મહિના બાદ એ મોકો આવી શક્યો છે જયારે વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાનું હનીમૂન મનાવી શકે પોતાનું બધું કામ પતાવિને આખરે સિક્રેટ લોકેશન પર હનીમૂન મનાવવા પહોંચી ગયા છે કેટરીનાએ પોતાના હનીમૂનની કેટલીક ફોટો શેર કરી છે જેમાં તેઓ વિકી સાથે જિંદગીના સૌથી સારા પળ.
વિતાવતી જોવા મળી રહી છે લગ્નબાદ લગાતાર કેટરીના અને વીકી કામમાં વ્યસ્ત છે વિકી ઇન્દોરમાં સારા અલીખાન સાથે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તો કેટરીના દિલ્હીમાં ટાઇગર 3નું શુટિંગ પૂરું કરી રહી હતી હવે જેવાજ બંનેને સમય મળ્યો ચુપચાપ એવી પર્સનલ જગ્યાએ હનીમૂન મનાવવા ચાલ્યા આવ્યા જ્યાં એમને.
કોઈ પણ ડિસ્ટર્બ ન કરે વિકાને કટરિના કૈફ કેટલી ખુબસુરત જગ્યાએ રોકાયા છે તેનો અંદાજ તમે આ ફોટો જોઈને લગાવી શકોછો આ એજ જગ્યા છે જ્યાં બંને રોકાયેલ છે અને આ એમની હોટેલનું રૂમ છે કેટરીનાએ આ તસ્વીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરેલ છે કેટરીનાએ ગયા વર્ષે વિકી કૌશલ સાથે.
લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા એમણે ત્યારે છેલ્લી ઘડીયે કોઈને ખબર નતી પડવા દીધી કે બંને લગ્ન કરવાના છે બંનેએ 19 ડિસેમ્બરે રાજ્સ્થાનનના સવાઈ માધુપુરમાં સાત ફેરા લઈ લીધા કેટલાય લોકોએ એ પણ કહ્યું બંનેએ લગ્ન કરીને બહુ સારું કર્યું છે અત્યારે તો કેટરીના અને વિકી બોલીવુડની નંબર વન જોડી બનેલ છે.