Cli

અંબાજીમાં આદિવાસીઓ પર પોલીસે દંડો ઉગામ્યો એટલે તીર કામઠા ચાલ્યા ?

Uncategorized

બનાસકાંઠાના અંબાજીની અંદર બે દિવસ પહેલા ઘટના બની જે પાડલિયા ગામ છે ત્યાં જે વન વિભાગના કર્મચારીઓ છે એ જાય છે. જે ફોરેસ્ટની જમીન છે ખાલી કરાવવા માટે જાય છે અને પછી જે પથ્થરમારો થાય છે એ ઘટના સામે આવી પરંતુ આખી ઘટનામાં વાંક કોનો છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ અને હું છું આપની સાથે રિધિ અંબાજીનું જે પાડલિયા ગામ છે ત્યાં જે ફોરેસ્ટના જે કર્મચારીઓ છે એ જાય છે

અને ત્યાંના જેટલા પણ લોકો છે વર્ષોથી એ જમીન ઉપર રહે છે એમના ઘર પણ ત્યાં છે એમના ખેતર પણ ત્યાં છે ખેતરની ઉપર એમણે પોતાના ઘરબનાવેલા છે ઘણા બધા લોકો એવા છે કે જેમણે પોતાના ખેતરની અંદર તેઓ ખેતી કામ કરતા હતા. કૂવા બનાવેલા છે. આવી બધી જ વસ્તુ હતું. અચાનક જ્યાં ફોરેસ્ટની ટીમ આવે છે. બધું જ તોડી પાડવામાં આવે છે. એટલે ત્યાના લોકો છે તેમાં રોષ ફેલાય છે અને લોકો છે એવું કહે છે કે અમને તો કોઈ જાતની નોટીસ આપવામાં નથી આવી. અમે આજકાલના અહીંયા નથી રહેતા અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ.

તો પછી અમને એક વખત નોટીસ તો આપવામાં આવી જોઈતી હતી ને નોટીસ આપ્યા વગર અહીંયા ફોરેસ્ટના કર્મચારીઓ આવે છે. અને આજ સાથે એક દ્રશ્ય એ પણ સામે આવ્યા છે કે સૌથીપહેલા જેટલા પણ લોકો એ જે ફોરેસ્ટની જમીન ઉપર રહેતા હતા એ તમામ લોકોને બોલાવવામાં આવે છે. તમામ લોકો શાંતિથી બેઠા હોય છે પોલીસ સાથે વાતચીત થતી હોય છે અને અચાનક જે આખો આ મામલો છે ઉગ્ર બને છે. એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં લોકો વાતચીત કરતા હતા અચાનક પોલીસ છે

ઉગ્ર બને છે અને પછી લોકોમાં હલ્લાબોલ થઈ જાય છે. આ સાથે જ તમને એ પણ અમે દ્રશ્ય બતાવીએ કે જ્યાં લોકો ભાગી રહ્યા છે પાછળથી જે પોલીસ આવી રહી છે હુમલો કરી રહી છે અને એ જ પછી જે લોકો છે આદિવાસી લોકો એમના દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે અને પછી ત્યાંજે પીસીઆર વાન આવેલી હોય છે એમના ઉપર પથ્થરમારો કરવામાં આવે છે તોડફોડ થાય છે આપણે એ પણ જોયું કે 47 જેટલા પોલીસ કર્મચારીઓ છે

ફોરેસ્ટના અધિકારીઓ છે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે પણ સૌથી પહેલા જે દ્રશ્ય સામે આવ્યા છે કે લોકો વચ્ચે વાતચીત થાય છે લોકો શાંતિથી પોલીસને સવાલ કરી રહ્યા છે કે પહેલા નોટિસ તો આપો અમને ને અમને સમય તો આપો કે અમે અમારી કોઈ બીજી જગ્યા શોધી શકીએ. તમે અચાનક આવો છો જેસીબી વડે બધું પાડવા લાગો છો તો પછી લોકોમાં પણ રોષ ફેલાવવાનો છે. સૌથી પહેલા દ્રશ્ય ઉપર નજર કરવી છે એમની સાથે લોકો ભાગી રહ્યા છેપાછળ પોલીસ છે તે હુમલો કરી રહી છે તે પણ જોઈએ. બોલો બીજું જગા એ વાળ આવી આવડા દેજો ના નાના ઉપાડીને લે છે ચાલુ જ કરવાનો છે કેને કોઈ જાતા નહી આગળ હવે જે આખી ઘટના બની એટલે જે ત્યાના સ્થાનિક કો છે જે વર્ષોથી એ જંગલની જમીનમાં જે લોકો વસવાટ કરે છે

જે વર્ષોથી ત્યાં પોતાનું જે ઘર સંસાર બાંધીને રહે છે પોતાનું કામ કરે છે ગુજરાન ચલાવે છે એ હવે લોકો છે જે સ્થાનિકો એ સામે આવ્યા છે એવું કહી રહ્યા છે કે અમે વર્ષોથી અહીંયા મહેનત કરી રહ્યા છીએ અમને કોઈ જ નોટીસ આપવામાં નથી આવી અમારી પાસે માત્ર નાનું એવું એક ખેતર હતું એ તમામ છે તે ત્યાં જેસીબીફેરવી દેવામાં આવ્યું છે અમારું એક ઘર હતું એ તોડી પાડવામાં આવ્યું છે એ સ્થાનિકોને પણ સાંભળીએ હું જ પહેલો આજ તો અમે કોણ તોડી નાખ્યું કાઈ ઘેર આખું ધો હવે દેખું ઓડવા પેરવાનું સેમાન હોય કોઈને લેવા દે કૂટવા તૂટે કાળે દણેનો તેવે પેસી પેલું ઓઠા ધોતું ને બેસી ખાડા ખેણી નાખતા ખેતરીમાં ખાડા ખેણી નાખતું ને પછી આજથી કૂવામાં કૂવામાં બોરવે નાખતો પેલું ત પહોંચી ગયા તો કૂવો હતો માર ખેતરો આડી લાખોમાં ઉપર માર ઘેર સોઈ ગયો અને કૂવામાં પછી કોમ કૂવારું કોમ કેતો કેતો માર ઘેર વેળો હતો મારે પેર્યો તો મેરી ગયો

તો તમરે હું માંગે હવેજમીન જોવો મારે જમીન જેમે જોઈ જ મારે એમાથી છોકરો એ બેસ ન કેટ કેમ મા ખોય તમારું નામ હોય મારું નામ શકરીબેન સકરીબેન ડુ છે ખરાડી હું ત હું ડુકા પાડલિયા ગામે જંગલ ખાતાના કર્મચારીઓ મિશનરી લઈને પાડલિયા ગામે આવીને એક વિધવાબાઈનો ખેતરને આવી અને ખાડા કર્યા છે અને કુવો પણ બોરી દીધો છે એનું મકાન છાપરું હતું કાચું એ પણ તોડી પાડ્યું છે એક બાજુ ગામવાળા એમ કહે છે કે વન અધિકાર કાયદોના નિયમ પ્રમાણે પણ એમને અમારી જમીન મળવી જોઈએ બીજી બાજુ જંગલ ખાતું આવી અને એના દ્વારા આ બધું નુકસાન કરી ગયું છે એમને કીએ છે કે ગ્રામસભાને સાંભળો ગામનાઆગેવાનોને સાંભળો પણ કોઈને સાંભળતા નથી અને આ રીતે આ બધાની સાથે એ પણ સાંભળીએ કે પોલીસ શું કહી રહી છે

મે પ્રશાંત સુમે પોલીસ અધીક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લે કે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર કે પાટળિયા ગામ કે વિસ્તારમે વન વિભાગ કે દ્વારા જો પોધે લગાને કા કામ કિયા જા રહા થા ઉસકે લિયે વન વિભાગ રેવન્યુ વિભાગ ઓર પોલીસ વિભાગ કે તરફ સે આધિકારી કર્મચારી ઉપસ્થિત થે ઇસ કામગીરી કે દોરાન એસી ભારત સંગઠન જો ભારત કે સંવિધાન ઓર સરકારમે નહી માનતે ઉનકે કુછ લોગો કે દ્વારા રોકાવટ પેદા કી ગઈ ઇસ રોકાવટ કે દોરાન જો 500 લોગો કાગેર કાયદેસર જો મંડલી વહા પે તૈયાર હુઈ થી લોગ એકત્રિત હવારા ધારીયા તલવાર પુરાડી પથ્થર જેસે હથિયારો કે દ્વારા હમલા કિયા ગયા એ સમય કે દોરાનસીએસ ઇન્જુરી હમારે અલગ અલગ વિભાગો કે અધિકારી કર્મચારીઓ કો હુઈ હૈ અભી ભી કુછ કર્મચારી અધિકારી હમારે અંડર ટ્રીટમેન્ટ હૈ ઇસ બનાવ કે બારેમે અંબાજી પોલીસ સ્ટેશન કે અંદર ભારતીય ન્યાય સંહિતા ઓર ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ કે અલગ અલગ સેક્શન કે અંતર્ગત પુના એફઆર રજિસ્ટર કી ગઈ હૈ ઓર ઇસકી ઇન્વેસ્ટિગેશન શુરૂ કી ગઈ હૈ જો બનાવ બના હે ઉસકા પંચનામા ભી આજ પૂરા કિયા ગયા હૈ જો સરકારી વેહિકલસ થે ઉસમે પોલીસ વિભાગકે દો વહિકલ ઓર વન વિભાગ કે દો વહિકલ કો ડેમેજ હુવા હે ઉસકો ભી લિયા ગયા હૈ

ઓર આને વાલે સમય મે ઇન્વેસ્ટિગેશન જેસે આગે બઢેગા દોષી વ્યક્તિઓ કો અરેસ્ટ કિયા જાયેગા ઓર મે આપકે મારફત સભી કો ય કહેના ભી ચાહુંગા કે કોઈ ભી નિર્દોષ વ્યક્તિ કો ઇસ ગુનાહ કે સિલસિલે મે પ્રશાસન ઓર પોલીસ પ્રશાસન કે દ્વારા કિસી ભી તરીકે કી તકલીફ નહી હોગી જસ તરહ સે સરકારી કર્મચારીઓ કો ઇન્જર હુ હે ટ્રાબલ મે કિસી કો ઇન્જર હુ હે ક અભી તક હમારે પાસ કોઈ એસી ઇન્ફોર્મેશન નહી હે કી ટ્રાઈબલ જો હમારે સામને પોલીસ વિભાગ કે સામને જને હમલા કિયા ઉનકે કોઈ ઇસ તરીકેકી ઇન્જરી હુઈ હે ક્યકી કલ સે હી હમજો જો સ્થાનિક લીડર્સ થે ઉનકે સાથ સંપર્ક મે હે ઉનકો હમને બતાયા ભી થા કી અગર કિસી કો કોઈ ઇન્જરી હો તો આપ તાત્કાલિક બતાઈએ તાકી જો ભી નેસેસરી વ્યવસ્થા હે એમ્બ્યુલન્સ વ્યવસ્થા હે વો હમને સ્ટેન્ટો મે રખી થી અબ તક હમારે પાસ કોઈ એસી ઇન્ફોર્મેશન નહી હૈ કે ઉનકો કિસી કો કોઈ ભી ઇન્જરી હુઈ યા ફિર વો ઘાયલ કુલ કિતને સામને ક કુછ નામજોગ વ્યક્તિ હૈ ઓર 500 જીતના લોગો કા જો મજમા થા ઉસકે ખિલાફ એફઆર દાખલ કી ગઈ કિતના લોગો અભી તક કોઈ અરેસ્ટ નહી કિયા ગયા હૈ

આજ પંચનામા પૂરા હુવા હે આગે કીપ્રોસેસ ચલ રહી હૈ હવે જે બનાસકાંઠાના જે આ પાડોલિયા ગામ છે ત્યાંથી જે આ ઘટના સામે આવી છે તમને શું લાગે છે ખરેખર આમાં કોનો વાંક છે સતાધીશોએ સૌથી પહેલા તો એમને નોટીસ આપવી જોઈતી હતી કે કેમ કારણ કે ત્યાના સ્થાનિકો એવું કહી રહ્યા છે કે સરકારે આ તમામ લોકોને કહ્યું કે આ જમીન તમે ખાલી કરાવી દો એટલા માટે તમામ લોકો આવ્યા હતા અમને કોઈ જ નોટીસ આપવામાં નહોતી આવી પરંતુ ખરેખર તમે શું જાણો છો જો તમે ત્યાના હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યુઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *