બોલીવુડના સૌથી વિવાદિત એક્ટર આદિત્ય પંચોલી પર મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આદિત્ય પંચોલી પર ધ!મકી અને મા!રપીટનો આરોપ લાગ્યો છે જીયા ખાનના નિધનથી લઈને માર!પીટના મામલામાં સંડોવાયેલ આદિત્ય પંચોલી ફરીથી એકવાર મોટા વિવાદમાં ફસાયા છે પ્રોડ્યુસર સેમ ફર્નાડિસે.
આદિત્ય પંચોલી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે સેમનો આરોપ છેકે તેઓ આદિત્યના પુત્ર સૂરજ પંચોલી સાથે એક ફિલ્મ બનાવવા ઇચ્છતા હતા પરંતુ એમની ફિલ્મ માટે કોઈ ફાયનાન્સ કરવા તૈયાર ન હતું અને જયારે ફિલ્મ માટે કઈ પૈસા આપવા તૈયાર ન થયું ત્યારે સેમે આદિત્ય પંચોલીને આ વાત જણાવી તેના બાદ.
આદિત્ય પંચોલીએ 27 જાન્યુઆરીએ સેમને જુહુના સન એન્ડ સન હોટલમાં મળવા બોલાવ્યો અને તે દરમિયાન આદિત્યે સેમને ધ!મકી આપતા કહ્યું જો તમે મારા પુત્ર સાથે ફિલ્મ ન બનાવી હું તને નહીં છોડું સેમે જણાવ્યું કે આદિત્ય પંચોલીએ એમની સાથે મા!રપીટ અને બીભત્સ ભાષામાં વાત પણ કરી જયારે આ ઘટના થઈ.
ત્યારે આદિત્ય ન!શામાં હતા સેમની ફરિયાદ બાદ આદિત્યે પણ સેમ સામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે હકીકતમાં આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ સામે ઝિયા ખાનને ખુ!દખુશી માટે ઉપસાવવાનો કેસ છે તેના કારણે સૂરજ જેલ પણ જઈ ચુક્યા છે તેના કારણે એમના સાથે નથી કોઈ કામ કરવા તૈયાર થતું કે ન કોઈ એમની ફિલ્મ પર પૈસા લગાવતું.