બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતના તલાક થઈ શકે છે આ વાત ખુદ રાખી સાવંતે મીડિયા સામે આવીને જણાવી છે રાખી સાવંત એકવાર ફરી મીડિયા ની સામે આવીને પોતાની પર્સનલ લાઈફ પર રડતી જોવા મળી હતી રાખી સાવંતે મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે તેમના પતિ આદિલખાને ધ!મકી આપી છે કે તેઓ.
જો મીડિયા સામે આવીને પર્સનલ લાઈફ કે તેમના લગ્ન જીવનમાં થતા કોઈપણ વિખવાદો લોકોને જણાવશે અને સાથે તેની ગર્લફ્રેન્ડ ના ફોટો કે વિડિયો જો મીડિયામાં દેખાશે તો તે રાખી સાવંતને તલાક આપી દેશે રાખી સાવંતે જણાવ્યું હતું કે આદિલ ખાન સાથે નિકાહ કર્યા છે એ બીજી છોકરી સાથે અફેરમાં છે.
હું ખૂબ જ સહન કરી રહી છું આદિલખાને રાખી સાવંતને જણાવ્યું હતું કે જો તારે મારી જિંદગીમાં રહેવું હોય તો થીક છે બાકી હુ મારી ગર્લફ્રેન્ડ ને છોડવા માગંતો નથી સાથે રાખી સાવંતને તેના પતિ આદિલ ખાન ની ગર્લફ્રેન્ડે વિડીયો કોલ કર્યો અને રાખી સાવંતને જણાવ્યું કે હું તારા પતિની જિંદગી માંથી જવાની નથી.
આદિલ મારો પ્રેમ છે હું આદિલ માટે બની છું અને આદિલની સાથે હંમેશા રહેવાની છું એને એમ પણ રાખીને જણાવી દીધું હતું કે તને આદિલ ખાનને રાખતા આવડ્યું નથી આજે તે મારી પાસે આવી ગયો છે અને હું તેને ખૂબ જ પ્રેમ કરું છું સાથે રાખી સાવંતને આદિલ ખાનની ગર્લફ્રેન્ડ એટલા.
સુધી કહી દીધું કે હું મીડિયાથી ડરતી નથી તારાથી જે થાય તે કરી લેજે રાખી સાવંત અસમય ખૂબ જ રડતી જોવા મળી હતી તેને એમ પણ જણાવ્યું હતું કે જે આદિલ દુરાની ખાનને કોઈ ઓળખતું ન હતું આજે તેને મેં દુનિયાભરમાં ઓળખાણ અપાવી છે અને આજે તે મને દગો આપીને બીજી છોકરી સાથે પ્રેમ સંબંધો કેળવી રહ્યો છે.
રાખી સાવંતે આદિલ દુરાની ખાન સાથે ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ ફાતિમાં રાખ્યું હતું સાત મહિના પહેલા કરેલા આ નિકાહની તસવીરો અને વિડીઓ પર શેર કરીને લોકોને માહીતી આપી હતી તેને બુરખો પણ પહેર્યો મુસ્લિમ ધર્મ પણ અપનાવ્યો એ છતાં પણ રાખી સાવંતને આ હાલત પર લાવવા માટે આદીલે મજબુર કરી દીધી