Cli
પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મન્દાના અમદાવાદ માં નવરાત્રીના ગરબે ઘૂમી, કેમ છો કહેતા જ ગુજરાતી ઝૂમ્યા...

પુષ્પા ફેમ અભિનેત્રી રશ્મિકા મન્દાના અમદાવાદ માં નવરાત્રીના ગરબે ઘૂમી, કેમ છો કહેતા જ ગુજરાતી ઝૂમ્યા…

Bollywood/Entertainment Breaking

અભિનેતા અલ્લુ અર્જુન ની આવેલી બોક્સ ઓફિસ ના રેકોર્ડ તોડનાર બોલીવુડ ફિલ્મ પુષ્પા ધ રુલ ની અભિનેત્રી રશ્મિકા મંદાના જેઓ એ સામી સામી ના ડાન્સ અને તેરી ઝલક શ્રીવલ્લી જેવા સોગ આને પોતાના સાદગીભર્યા અભિનયથી ખુબ લોકપ્રિયતા મેળવી હતી સાઉથ ફિલ્મ હોવા છતાં સમગ્ર.

દેશમાં પુષ્પા નો જાદુ છવાઈ ગયો‌ હતો ગુજરાતમાં પણ રશ્મિકા મંદાના ના અનેક ચાહકો જોવા મળેછે આ ચાહકોની વચ્ચે અભિનેત્રી રશ્મિકા મંદાના તાજેતરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન જોવા મળી હતી જે ભારતીય સંસ્કૃતિ ના સામાન્ય પોષાક માં જોવા મળી હતી સ્ટેજ પર એને માઈકમાં હેલો.

કહેતા સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો હતો ચાહકોને એને કહ્યુંકે હું પણ આપની સાથે ગરબે રમવા માગું છું એમ કહેતા હોસંભેર તે સ્ટેજ પરથી ઉતરી અને માં અંબે નું નામ લેતા ગુજરાતી ગરબા પર ગરબે ઘુમી જોવા મળી હતી આ દરમિયાન તે ખૂબ સુદંર લાગી રહી હતી તેનું હાસ્ય અને સાદગીભર્યા.

વર્તન થી તેની સાથે સેલ્ફી મેળવવા લાંબી ભિડ ઉમટી પડી હતી આયોજકોએ શાંતિ પુર્વક લોકોને સેલ્ફી લેવા જણાવ્યું હતું રશ્મિકાએ પણ ચાહકોની ઈચ્છા પુરી કરવા ઘણો સમય સુધી ચાહકોની સાથે ફોટો પડાવ્યા હતા અમદાવાદી સ્ટાઈલમાં એને ટુટક ફુટક ગુજરાતી સાથે કેમ છો પણ કહ્યું હતું.

જેનથી ચાહકો સીટીઓ મારી રહ્યા હતા અભિનેત્રી રસ્મિકા મંદાના પુષ્પા 2 ના શુટિંગ દરમિયાન પણ સમય કાઢીને ગુજરાત અમદાવાદ આવી હતી આયોજકોએ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો આપનો રશ્મિકા મંદાના ના અભિનય વિશે શું અભિપ્રાયછે એ જરુર કોમેન્ટ થકી જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *