અભિનેત્રી પૂજા ને તમે ઘણીવાર બોલ્ડ અને ગ્લેમર લુક માં જોઈએ છે પરંતુ શું આપ જાણો છોકે હંમેશા બોલ્ડ અને ગ્લેમર લુક માં જોવા મળતી પૂજા હેગડે કોઈવાર ઉપ્સ મુમેન્ટનો શિકાર પણ બને છે પૂજા હેગડે તાજેતરમાં મુંબઈ બાંદ્રામાં સ્પોર્ટ થઈ હતી જેમાં તેને બ્લુ ડેનીમ આઉટફીટ પહેરેલું હતું જે તેમાં ખૂબ જ ગોલ્ડ સુંદર અને.
આકર્ષક લાગેલી હતી આ આઉટ ફીટ એટલું ટાઈટ હતું કે તે અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહી હતી ડીપનેક ડેનીમ આઉટફીટ માં તેના નિતંબો પણ પ્રદશીત થઈ રહ્યા હતા તે પોતાના બોલ્ડ લુકને પેપરાજી સામે ફોન્ટ કરતી જોવા મળી હતી આ દરમિયાન તેના ટાઈટ ડ્રેસમાં અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરી રહી હતી આ વિડીયો સોશિયલ મીડિયા.
પર ખુબ વાઈરલ થયો હતો યુરો લાઈક કમેન્ટ્સ થી અભિનેત્રી પુજા હેગડે પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા બોલીવુડ અભિનેત્રી પુજા હેગડે બોલીવુડ અભિનેતા સલમાન ખાન સાથે પોતાની આવનારી ફિલ્મ કિશી કા ભાઈ કિસી કી જાન ને લઈ આ દિવસોમાં ખુબ ચર્ચા માં આવી છે ફરહદ શામજી.
દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રી પુજા હેગડે મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે તાજેતરમાં જ ફિલ્મ શુટીંગ સેટ પર પુજા હેગડે એ પોતાનો 32 મોં જન્મ દિવસ ઉજવ્યો હતો જેમાં તે સલમાન ખાન સાથે મસ્તી કરતી જોવા મળી હતી આ ફિલ્મ નું શુટીંગ હાલ ચાલી રહ્યૂ છે પુજા હેગડે ની.
આ ફિલ્મ આવનાર સાલ 2023 માં રીલીઝ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પુજા હેગેડે એ સાઉથ ઈન્ડસ્ટ્રી સાથે બોલિવૂડ માં પણ પોતાના શ્રેષ્ઠ દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે વાચકમિત્રો આપનો પુજા હેગડે ના આ બોલ્ડ લુક પર શું અભિપ્રાય છે.