બ્લેક ડ્રેસમા એક વ્યક્તિ જોવા મળતા જ મિડીયા અને પેપરાજી એના પોઝ લેવા દોડી આવ્યા પ્લિઝ વન ફોટો સાથે ચાહકોની ભિડ આજુબાજુ છવાઈ ગઈ આ વ્યક્તિ હતા નિરજ ચોપરા જે બ્લેક મેચીગં કપડામાં સ્પોટ થયા હતા અને પેપરાજી ને પોઝ આપી રહ્યા હતા કોણ છે એતો મિત્રો પૂરો દેશ જાણે છે.
જુલાઈ 2022 માં ભારતના રમતગમત અને યુવામંત્રી અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું હતું કે નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યોછે આ સાથે તે વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે જીત મેળવનારો બીજા અને પુરૂષ વર્ગના પ્રથમ એથ્લેટ બની ગયા છે ટોક્યો ઓલિમ્પિક.
2020 ભારતને ભાલા ફેંકની રમતમાં ગોલ્ડ મેડલ અપાવનાર પણ નિરજ ચોપરા જ હતા તાજેતરમાં નિરજ ચોપરા ભારતીય સેનામાં સુબેદારના પદ પર ફરજ બજાવી રહ્યા છે નીરજ ચોપરા અભિનવ બિન્દ્રા પછી વૈશ્વિક સ્તરે એથ્લેટિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનાર બીજા ભારતીય બન્યા છે.
અગાઉ પણ તેમણે વર્લ્ડ એથ્લેટ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો તાજેતરમાં જ ભારત સરકારે તેમને વરીષ્ઠ સેવા પદક સાથે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતીય આર્મી સાથે રહી દેશનું નામ રોશન કરનાર નિરવ ચોપરાને લોકો ખુબ પસંદ કરે છે.
અને એક ફિલ્મ સેલિબ્રિટી કરતા પણ વધારે મહત્વ આપે છે એમની સાથે એક સેલ્ફી માટે લોકો આતુરતાથી રાહ જોવે છે નિરજ ચોપરા પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ ધરાવે છે અને લોકો તેને ખૂબ પ્રેમ આપતા રહે છે વાચંક મિત્રો આપનો દેશના સાચા વિર વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરી જણાવજો.