બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન તો ઘણા બધા કલાકારો કરે છે પરંતુ જે એક્શન સીન બોલીવુડના સુપરસ્ટાર સની દેઓલ કરે છે તે આજ સુધી કોઈ પણ કલાકાર કરી શકતુ નથી આમ તો ઘણા બધા બોલીવુડ કલાકારો દાવા કરતાં આવ્યા છે
કે તેઓ પોતે પોતાના એક્સન સીન કરે છે.
બોડી ડબલ નો ઉપયોગ પણ કરતા નથી પરંતુ સની દેઓલ સાથે જોડાયેલી એવી રસપ્રદ વાત છે જે સાંભળીને તમે પણ કહી દેશો કે અક્ષય કુમારને ખેલાડી નહીં પરંતુ સની દેઓલ ને અસલી ખેલાડી કહેવા જોઈએ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા સની દેઓલ એ ઘણી બધી એક્શન ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનેતાથી ખૂબ જ રોગપ્રિયતા મેળવી છે.
તેઓ મુખ્યત્વે એક્શન ફિલ્મોમાં જ જોવા મળ્યા છે અને દર્શકોએ તેમને હંમેશા એક્શનથી ભરપૂર ફિલ્મોમાં પસંદ કર્યા છે 90 ના દશકમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે આ સમયે ગદર એક પ્રેમ કથા માં હેડ પંપ ઉગાડવાનો હોય કે પછી કાતીયા ની સામે પાચં ભાઈઓ સાથે લડવાનું હોય સની દેઓલ હંમેશા અવલ્લ રહ્યા છે.
એવી જ આવી હતી વિશ્ર્વાત્મા જે ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી હતી આ ફિલ્મોમાં લાસ્ટ માં એક ફાઈટિંગ હતો જેમાં સની દેઓલ એક વિમાન થી લટકાયેલા હતા અને આશમાન માં આ વિમાન ઉડી રહ્યું હતુ આ ફાઈટ માં સની દેઓલ વિલન સાથે લડાઈ કરતા જોવા મળે છે આ એક્સન સીન ની સચ્ચાઈ વિશે.
જણાવતાં ફિલ્મ ના ડીરેક્ટર રાજીવ રાયે જણાવી છે જે સફળતા લોકો હેરાન રહી ગયા છે કે કેવી રીતે એક સીન માટે સની દેઓલે પોતાની જાન જોખમ માં મૂકી હતી સામાન્ય રીતે બોલીવુડની ફિલ્મોમાં આ પ્રકારના સીન ગોઠવવામાં આવે છે ત્યારે તેમાં કેબલોનો ઉપયોગ કરવામાં આવે છે અથવા સ્પેશિયલ.
એડીટીગં વિએફ એક્ષનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ રાજીવ રાયે તાજેતરમાં આ ફિલ્મ ના સીન વિશે જણાવ્યુ હતુ કે વિશ્ર્વાત્મા ફિલ્મ ના આ ફાઈટ સીન માં સની દેઓલે કોઈ કેબલો નો ઉપયોગ નહોતો કર્યો કે ના સેફ્ટી હતી કે કોઈ પણ પ્રકારના વિ એફ એક્સ નો ઉપયોગ કરવામાં નહોતો.
આવ્યો એ અસલી સીન હતો કારણકે એ સમયમાં કોઈ સ્પેશિયલ ઈફેક્ટ નહોતા કે એમાં વિએફ એક્ષનો ઉપયોગ કરી શકીએ આ સમયે માત્ર ગન શુટ ના જ સીન નકલી હતા બધા જ એક્શન સીન અસલી હતા અને જ્યારે પણ રીયલ શૂટ કરવામાં આવે ત્યારે લોકો જોવે છે ફેકશૂટ અને એડિટિંગ તરત દેખાઈ આવે છે એ જમવાના માં.
કોઈપણ પ્રકારના વિએફ એક્સ અને સ્પેશિયલ ઇફેક્ટ નહોતા ત્યારે દર્શકો ફિલ્મ ને ખૂબ જ પસંદ કરતા હતા આ સમયમાં સની દેઓલ એ સુપરસ્ટાર છે જે કોઈપણ પ્રકારના દોરડા બાંધ્યા વગર પણ એક્સન સીન જાતે કરે છે તેઓ સેફ્ટી બેગનો પણ ઉપયોગ નથી કરતા કે કોઈ બોડી ડબલ પાસે પણ કામ કરાવતા નથી.