સાઉથની ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ની એક્ટર ત્રિશકર મધુ સોસીયલ મીડિયામાં હંમેશા ચર્ચામાં રહે છે તેઓ ફિલ્મો કરતા સોસીયલ મીડિયામાં પોતાના આગવા અંદાજને લઈને ચર્ચામાં રહે છે તેઓ એક જબરજસ્ત અભિનેત્રી હોવા સાથે સાથે એક તેની આઇકોનિક ફેશન માટે પણ જાણીતી છે.
પરંતુ ગયા દિવસોમાં તેનો કથિત ગંદો વાયરલ વિડિઓ થયો હતો તેને લઈને તેઓ ખુબ ચર્ચામાં આવી અને લોકોએ તેને ખુબ ટ્રોલ કરી હતી તેના બાદથી તેઓ લાંબા સમય સુધી સોશિયલ મીડિયામાં એકટીવ રહી ન હતી તે સમયે તેની ન કોઈ ફિલ્મ કે નહીં રીલ્સ જોવા મળી પરંતુ તેઓ હાલમાં ફરીથી સામે આવી છે.
હકીકતમાં એક્ટરે પોતાના ઓફિસીયલી ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે ત્રિશા ગ્રીન કલરના સ્ટાઇલિશ લહેંગામાં મેચિંગ જ્વેલરી સાથે પોઝ આપતી જોવા મળે છે જેમાં તેઓ ખુબ બોલ્ડ દેખાઈ રહી છે તેણીએ તેના પોશાકને કુદરતી હેરસ્ટાઇલ અને ઘેરા લાલ લિપસ્ટિક સાથે પૂરો કર્યો છે.
તેના આ લુકને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે જયારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે ત્રિશા ગયા વર્ષે તેના અંગત ખરાબ વિડિઓ ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ ચર્ચામાં આવી હતી વીડિયોમાં અભિનેત્રી તેના બોયફ્રેન્ડ સાથે વાંધાજનક હાલતમાં જોવા મળી હતી પરંતુ તેના બાદ તેણે વિડિઓને નકાર્યો હતો.