રાજ બબ્બર એક્ટરના પુત્ર આર્યા બબ્બરની મેંગલુરુ જતી ફ્લાઈટમાં પાયલોટ સાથે માથાકૂટ થઈ ગઈ હતી મામલો એટલી વધી ગયો કે આર્યા સીધા કોકપેટમાંજ ઘુસી ગયા આર્યા ગો એરવેઝની ફ્લાઈટમાં જઈ રહ્યા હતા આર્યાએ પોતાનો એ વિડિઓ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર શેર કર્યો છે.
વિડીઓમાં પાયલટ આર્યાથી આરોપ લગાવી રહ્યા છેકે આર્યાએ એવું કીધુંકે આશું ચલાવશે તેના બાદ આર્યા પોતાની વાત કરતા જોવા મળી રહ્યા છે આર્યાએ આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે મને એવું લાગ્યું કે પાઇલટને એવું સંભળાયું હતુંકે મેં એવું કીધું છેકે આશું ચલાવશે પરંતુ મેં એવું કીધું જ નથી પરંતુ હા.
મેં એક અભિનેતાના પુત્રને જોઈને કહ્યું હતુંકે આ પણ આવ્યા છે તેનો મતલબ એવો હતી કે એપણ અમારી સાથે આવી રહ્યા છે મને લાગ્યું કે પાઇલટને અલગ સંભળાયું હતું હવે આ વાતને લઈને આર્યા બબ્બર અને પાયલોટ વચ્ચે જબરજસ્ત માથાકુટ થતી જોવા મળી રહી છે મિત્રો તમે શું કહેશો આ સમગ્ર મામલે.