Cli

ટીવી સીરિયલના એક્ટર વિભુને છેલ્લા સ્ટેજનું કે!ન્સર વિડિઓ બનાવી જણાવતા પહેલા હસ્યાં પછી રડી પડ્યા…

Bollywood/Entertainment

નિશા ઓર ઉસકે કઝન જેવા ટીવી સીરિયલમાં જોવા મળેલ એક્ટર વિભુ રાઘવેને કે!ન્સર થઈ ગયું છે અને દુઃખની વાત એછે કે તેઓ આ બીમારીના છેલ્લા સ્ટેજ પર છે એમણે ઇન્સ્ટાગ્રામમાં આ વિડિઓ શેર કરીને એ વાતની જાણકારી આપી છે વિભુ આ દરમિયાન ભાવુક પણ થઈ ગયા વિભુએ જણાવ્યું કે એમને.

બે અઠવાડિયા પહેલા ખબર પડી કે એમને ચોથા સ્ટેજની આ બીમારી છે વિભુએ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર કરતા કહ્યું કે અત્યારે હું હોસ્પિટલમાં છું મને વિચારો આવ્યો કે તમને જણાવી દઉં અહીં સુ થઈ રહ્યું છે છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી હું બીમાર હતો લગભગ બે અઠવાડિયા પહેલાજ મારામાં આ બીમારીનું ચોથું સ્ટેજનું જાણવા મળ્યું.

મેં ક્યારેય વિચાર્યું ન હતું કે અચાનક મારી જિંદગી આ રીતે બદલાઈ જશે છતાં પણ હું મજબૂત થઈ રહ્યો છું અને એનો સામનો કરતા આગળ વધી રહ્યો છું ડોક્ટરની સારી ટિમ મારી જોડે છે અત્યારે જીવનમાં ઘણું બધુ થઈ રહ્યું છે પરંતુ મારી જોડે લોકોના મને પ્રેમ અને આશીર્વાદ પણ છે જીવનમાં ઘણુંબધું થઈ રહ્યું છે.

લોકો પ્રેમ મોકલી રહ્યા છે ચલો સારી જિંદગી માટે પ્રાર્થના કરીએ જણાવી દઈએ આ બીમારીમાં છેલ્લા સ્ટેજ પર કોઈ પણ માણસને બચાવવો મુશ્કેલ હોય છે પરંતુ એવું નથી દર્દીને બચાવી ન શકાય કેટલાય એવા કેસ જોવા મળ્યા છે જેમાં દર્દીની છેલ્લા સ્ટેજ પર પહોંચેલનો જીવ બચાવ્યો છે પરંતુ અત્યારે ત્રિભુને દવા સાથે દુવાઓની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *