કબુલ હેની અભિનેત્રી નિશિ સિંહનું અચાનક મૃત્યુ થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે એમને છેલ્લા ચાર વર્ષમાં પેરાલીસીસના ચાર એ!ટેક આવી ચૂકેલા હતા એમના પતિએ વધારે જણાવ્યું કે તેઓ બીમાર હતી અને ચાલવામાં અસમર્થ હતી એનો જન્મદિવસ પર એ ખૂબ જ ખુશ હતી.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગળામાં ઇન્ફેક્શન થતાં એની હાલત ખૂબ ખરાબ થઈ ચૂકી હતી ડોક્ટરના કહેવાથી એને માત્ર લિક્વિડ ખોરાક જ આપવામાં આવતો હતો નિશિના ઈલાજ માં ઘણો બધો ખર્ચો આવ્યો અને ફિલ્મ નિર્માતાઓએ પણ ખૂબ જ ખર્ચામા યોગદાન આપ્યું નિશી ના દવાઓના ખર્ચામાં આખરે.
ઘર પણ વેચી માર્યું હતું એ છતાં પણ નિશિને બનાવી બચાવી ના શક્યા સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે મો!તનું માતમ ફેલાઈ વળ્યુ છે અભિનેત્રી નિશિ સિહંના સારા સ્વભાવ અને લાગણીઓ થકી ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ દુઃખની લાગણીઓ વ્યક્ત કરવા એમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા.