આજથી 42 વર્ષ પહેલા રામાયણ સીરીયલની સીતા બનીને જેણે બધાના દિલોમાં રાજ કર્યું હતું જે આજે પોતાની હરકતના કારણે લોકોની જનરોથી નીચી પડી ગઈ છે જણાવી દઈએ એક સમયે સીતાનું પાત્ર નિભાવીને એ એક્ટર દીપિકા ચીખલીયાએ લોકોના દિલોમાં જબરજસ્ત જગ્યા બનાવી હતી હાલમાં તેઓ ફિલ્મોથી દૂર છે.
સોસીયલ મીડિયામાં એકટીવર રહેતી ચીખલીયા પોતાના ચાહનારા માટે કંઈક ને કંઈક શેર કરતી રહે છે જયારે આ વખતે એમણે કંઈક એવી ફોટો શેર કરી છે જેને જોઈને લોકો ભ!ડકી ગયા છે સીતાના પાત્રમાં જોવા મળેલ એક્ટર જો હાથમાં ડ્રિન્ક લઈને જોવા મળે તો સ્વાભાવિક છે લોકો તો ભ!ડકવાના જ હાલમાં.
સામે આવેલ તસ્વીરમાં દીપિકા ચીખલીયા સ્કૂલ ડ્રેસમાં ટાઈગ લગાવેલ અને હાથમાં એક ડ્રિન્ક લઈને ઉભી છે અહીં તેને જોઈને ફેન્સ પણ અંદાજ લગાઈ રહ્યા છેકે આ એક ડ્રિન્ક પાર્ટી સમયનો ફોટો છે અહીં ફોટો સામે આવતાજ યુઝરો દીપિકા ચીખલિયાની ફોટોમાં કોમેંટ કરીને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.