બોલીવુડથી અત્યારે એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે સલમાન ખાનની ભાભી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોડાએ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરથી બ્રેકઅપ કરી લીધું છે પાછળના દિવસોમાં જ બંનેને કરીના કપૂરની પાર્ટીમાં જોવા મળ્યા હતા અર્જુન મલાઈકાને લઈને બહુ પ્રોટેકશનમાં પણ હતા.
કહેવાય રહ્યું હતું બંને આ વર્ષે લગ્ન પણ કરી લેશે પરંતુ હવે ખુલાસો થયો છેકે મલાઈકા અને અર્જુન કપૂરે એકબીજાથી સબંધ તોડી દીધો છે બૉલીવુડ લાઈફ મુજબ અર્જુન કપૂર અને મલાઈકાએ એકબીજાથી દૂર થવાનો ફેંસલો કરી લીધો છે રિપોર્ટ મુજબ એક સૂત્રે બતાવ્યું કે મલાઈકા અરોડા છેલ્લા 6 દિવસથી.
પોતાના ઘરેથી બહાર નથી નીકળી તેઓ પુરી રીતે આઈસ્યુલેશનમાં ચાલી ગઈ છે કહેવાય રહ્યું છેકે અર્જુનથી બ્રેકઅપ બાદ મલાઈકા બહુ દુઃખી છે ખુદને ઠીક કરવા માટે તેમણે કેટલાક સમય દુનિયાથી દૂર રહેવાનો ફેંશલો કર્યો છે મલાઈકાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં પણ અર્જુન સાથે કેટલાય ફોટો ડિલેટ કર્યા છે.
2017માં અરબાઝ ખાનને છૂટાછેડા આપ્યા બાદ મલાઈકાએ અર્જુન કપૂરને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું 2018થી એકબીજાનો સબંધ ચાલતા ચાલતા આખરે 2020 આવતા તૂટી ગયો છે મિત્રો આ ખબર પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ન ભૂલતા.