ઘણા બધા માણસો પોતાનો પરિવાર છોડીને દેશની સેવા માટે ઊભા હોય છે ભારતીય સૈનિકો જીવતા હોય ત્યારે તેમના દેશની રક્ષા કરે છે પરંતુ કેટલાક સૈનિકોના હૃદયમાં દેશની સેવા કરવાનો જુસ્સો એટલો ઊડો થઈ જાય છે કે અવસાન પછી પણ તેમની આત્મા દેશની રક્ષા કરે છે તેમાંથી એક પંજાબ રાજ્યના જવાન હરભજન સિંહ છે આ જવાનની આત્મા છેલ્લા 52વર્ષથી દેશની સરહદની રક્ષા કરી રહી છે.
દેશની સેવા કરતી વખતે માત્ર 2વર્ષ થયા હતા અને એક અ!કસ્મા!તમાં શહીદ થઇ ગયા ખરેખર જ્યારે હરભજન સિંહ ખચ્ચર પર બેસીને નદી પાર કરી રહ્યા હતા ત્યારે તે ખચ્ચર સાથે નદીમાં વહી ગયા હતા અને બે દિવસ સુધી તેનોનો મૃ!ત!દેહ મળ્યો ન હતો એવું કહેવાય છે કે જ્યારે બે દિવસ સુધી તેઓનો મૃ!તદેહ મળ્યો ન હતો ત્યારે તેઓએ પોતે આવીને તેના મૃ!ત શરીર વિશે જણાવ્યું હતું.
આ પછી તેઓના શરીરની ઓળખ કરવામાં આવી અને તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા શહીદ હરભજનના અવસાન પછી તેમની આત્મા છેલ્લા 52વર્ષથી દેશની સરહદ પર ભારતીયોની સુરક્ષા કરી રહી છે ભારતીય સૈનિકો કહે છે કે ચીની યુદ્ધ થતાં પહેલા જ શહીદ હરભજને ચેતવણી આપી દિધી હતી.
જો કોઈ મુદ્દે ભારતીય મિટિંગમાં ચર્ચા કરવાની હોય તો તેઓ એક ખુરશી ખાલી મૂકે છે અને તેમાં શહીદ હરભજનની આત્મા બેસે છે જેમ જેમ લોકોને આ શહીદ હરભજન સિંહ વિશે ખબર પડી તેમ તેઓને હરભજન સિંહના નામ તરીકે પ્રખ્યાત એક મંદિર બનવરાવ્યું તેમનો ફોટો અને કેટલીક વસ્તુઓ મંદિરમાં રાખવામાં આવી છે.
લોકો માને છે કે આજે પણ હરભજન સિંહની આત્મા સરહદ પર ફરજ આપે છે અને તેને પગાર પણ આપવામાં આવે છે એટલા માટે કેટલાક લોકો કહે છે કે સેનામાં તેમના માટે એક અલગ રૂમ આપવામાં આવ્યો છે તે રૂમ રોજ સાફ કરવામાં આવે છે જોયું દેશના જવાનની આવી છે શાન જે શબ્દોમાં દર્શાવી શકાય એમ નથી છતાં તેમના વિષે અમે લખવાનો પ્રયાસ કર્યો છે.