બૉલીવુડ એક્ટર આમિર ખાનની પુત્રી આયરા ખાને હાલમાં પોતાનો 25 મોં જન્મદિવસ મનાવ્યો આઈરા ખાનની સામે આવેલ પહેલી તસ્વીર કેક કટિંગે સોસીયલ મીડિયામાં તહેલકો મચાવી દીધો છે અહીં અમીરની પુત્રી આઈરાની જન્મદિવસ ઉજવતી કેટલીક તસ્વીર સામે આવી છે આઈરા ખાને પોતાના.
જન્મદિવસ નિમત્તે એક સ્પેશિયલ પુલ પાર્ટીનું આયોજન કર્યું હતું ત્યાંની આઈરાની તસવીરો મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે અહીં સામે આવેલ એક તસ્વીરમાં આઈરા પિતા આમિર ખાન અને માં તથા ભાઈ સાથે બિકીનીમાં જોવા મળી રહી છે સાથે આમિર ખાન પણ શર્ટલેસ જોવા મળી રહ્યા છે અહીં નવાઈની વાત.
એછે કે આઈરાએ પોતાની મિત્રોને જન્મીદિવસની આ પુલ પાર્ટી આપી છે જેમાં તેઓ મિત્રો સાથે બિકીનીમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે અહીં પુલ પાર્ટીમાં આઈરાના અનેક મિત્રો આવ્યા હતા જેમણે પુલમાં એકબીજાએ મસ્તી કરતા જોવા મળ્યા સાથે આઈરાનો કથિત બોયફ્રેન્ડ નૂપુર શિખરે પણ જોવા મળ્યો હતો.
જેની તસ્વીરની વાત કરીએ તો તેઓ આઈરાને બાથમાં લપેટીને કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા પરંતુ અહીં આઈરાની એક તસ્વીર જેમાં તેઓ પિતા સાથે બિકીનીમાં કેક કાપી રહી છે અહીં તે તસ્વીર જોતા જ યુઝરોએ ન આવડે તેવી કોમેંટો કરીને ટ્રોલ કરી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારી પ્રતિક્રિયા જણાવી શકો છો.