બૉલીવુડ એક્ટર આમિર ખાનની પુત્રી આઈરા ખાન ભલે બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં પગ ન મુક્યો હોય પરંતુ તેની લોકપ્રિયતા કોઈ સ્ટારથી ઓછી નથી આઇરા ખાન સોસીયલ મીડીયામાં એકટીવ રહે છે તેઓ બોલ્ડનેસને લઈને લોકોનું ધ્યાન ખેંચે છે તેણીએ એકવાર ફરીથી તેની બોલ્ડ તસ્વીર શેર કરી છે તેમાં તેઓ પોતાના બોયફ્રેન્ડ નૂપુર સીખારે સાથે જોવા મળી રહી છે.
આઇરા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પોતાના બોયફ્રેન્ડ નૂપુર સીખારે સાથે જોવા મળી રહી છે હકીકતમાં આ કપલને ડેટિંગ કરતા લગભગ 2 વર્ષ થઈ ગયા હશે સામે આવેલ તસ્વીરમાં આઈરા ખાન અને તેમના બોયફ્રેન્ડ નૂપુર સીખારે એક પુલમાં મસ્તી કરી રહ્યા છે બંનેની સ્માઈલ.
બતાવી રહી છેકે તેઓ ખુબજ ખુશ છે આઈરા ખાન બિકીની પહેરીને નૂપુર સાથે ખુબજ મસ્તી કરી રહી છે આઈરાએ પોતાના બોયફ્રેન્ડ નૂપુરને પ્રેમ દર્શાવતા કિસ કરી લીધી નૂપુર 2 વર્ષ પહેલા લોકડાઉનમાં આઈરાના જિમ સલાહકાર હતા ત્યારથી બંનેને આંખ મળી ગઈ હતી અત્યારે બંને પરિવાર સાથે પણ ફરતા જોવા મળે છે.