આમીરખાનને મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેમણે બનાવેલ ફિલ્મ સો ટકા સફળ રહે છે આમિર ખાનની ફિલ્મ દેશમાંજ નહીં પરંતુ વિદેશમાં પણ ધમાલ મચાવે છે અને એમની ફોલ્મોનુ કલેક્શન પણ સારું રહેતું હોય છે જયારે શાહરુખની જેમ આમિર ખાનને પણ ઈન્ડસ્ટ્રીઝમાં જોડાએ ઘણા વર્ષો થઈ ગયા છે.
આમીરખાને ઈન્ડસ્ટ્રીઝમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે સાથે સમય સમય પ્રમાણે ઘણા વિવાદોમાં રહી ચુક્યા છે જેમાં આમિર એક એવા છે જમણે શાહરુખ ખાન સાથે આજ સુધી એક પણ ફિલ્મ કરી નથી હવે આમીર ખાનને શાહરુખ ખાન સાથે શું દુશમનીછે તે કોઈ જાણતું નથી પરંતુ જયારે પણ શાહરુખ સાથે ફિલ્મની ઓફર આવી ત્યારે આમીરખાને નાજ પાડી દીધી છે.
2007 માં શાહરુખની ફિલ્મ ઓમ શાંતિ ઓમ તેમાં એક ગીત હિટ હતું તેમાં બોલીવુડના બધા સુપરસ્ટાર હતા પણ એક આમિર ખાન દેખાયો નતો અમીરને લાવવાની કોશિશ પણ બહુ કરી હતી પણ નહોતો આવ્યો ફિલ્મના ડાયરેક્ટર ફરાહ ખાન કહેછે કે આ ફિલ્મમાં લાવવા માટે બહુ ટ્રાય કર્યો હતો જેમાં આમિરે મને 10 દિવસ સુધી લટકાવ્યા હતા છેવટે અમીરે ના પાડીદીધી હતી.
એકવાર એવો સમય આવ્યો હતો કે આમિર ખાને શાહરૂખને લઈને એવો વિવાદ ઉભો કરી દીધો હતો જેના પછી પુરી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝ હલી ગઈ હતી તેમાં એવું હતું કે આમિર ખાને એના કૂતરાનું નામ શાહરુખ રાખી દીધું હતું જેના લીધે ઘણો વિવાદ થયો હતો તેના પછી આમિર ખાન અને શાહરુખ વચ્ચે કોડવર્ડ વિવાદ થયો હતો તે હજુ સુઘી ચાલુજ છે.