Cli

સાઉથ ફિલ્મો આવી રહી છે બોલીવુડને જબરજસ્ત ટક્કર આપવા અહીં આમિર ખાને પણ…

Uncategorized

સાઉથ સ્ટાર એક એક કરીને બોલિવુડ ફિલ્મોને ટક્કર આપી રહ્યા છે પહેલા સલમાન ખાનની ફિલ્મને પછી રણવીર સિંગની હવે આમિર ખાનને ટક્કર આપવા સાઉથ સિનેમાએ કમર બાંધી લીધી છે પાછળના દિવસે સલમાન ખાન અને આયૂષની અંતિમ બોક્સ ઓફિસમાં ચાલી ન હતી સામે સાઉથની જય ભીમ જબબરજસ્ત ચાલી હતી.

જય ભીમ ફિલ્મની ચર્ચા ભારતજ નહીં પરંતુ ઓસ્કાર સુધી થઈ જેના બાદ અલ્લુ અર્જુનની પુષ્પા અને રણવીર સીંગ 217 કરોડમાં બનેલી 83 ફિલ્મની જબરજસ્ત ટક્કર જોવા મળી પરંતુ પુષ્પા ફિલ્મે 350 કરોડની કમાણી કરી અને અને 83 ફિલ્મે માંડ 100 કરોડ કમાણી કરી બોલીવુડની આવી હાલત જોઈને હવે આમિર ખાનનો પરસેવો વળી ગયો છે.

આમિર ખાન સાઉથના યશની ફિલ્મ KGF 2થી ડરેલ છે હકીકતમાં આમિર એમની ફિલ્મ એપ્રિલમાં રિલીઝ કરવાના હતા પરંતુ જેવા એમને ખબર પડી કેજીએફ ટુ પણ એપ્રિલમાં રિલીઝ થઈ રહી છે એમણે ફટાફટ એમની ફિલ્મની રિલીઝ તારીખને આગળ વધારી દીધી આજકાલ સાઉથની વધુ ફિલ્મો હિન્દીમાં ડબિંગ થઈને રિલીઝ થઈ રહી છે.

હિન્દી દર્શકોમાં પણ સાઉથ ફીલ્મોની માંગ વધી રહી છે દર્શક પણ હવે બૉલીવુડ ફિલ્મો છોડીને સાઉથ ફિલ્મો જોવાનું પસંદ કરી રહ્યા છે બૉલીવુડ આ વાતને લઈને બહુ પરેશાન છે અહીં દર્શકોનો વાંક નથી પરંતુ બૉલીવુડ જેવી જોઈએ તેવી ફિલ્મો આપી રહ્યું નથી તેથી દર્શકો સાઉથ ફિલ્મો જોવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *