Cli

56 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન તે પણ પોતાની પુત્રીની ઉંમરથી માત્ર આટલી ઉંમરની યુવતી સાથે…

Bollywood/Entertainment

આમિર ખાને આ વર્ષે પત્ની કિરણ રાવથી ડિવોર્સ લીધા જે આમિર ખાનના બીજા લગ્ન હતા કિરણ રાવ અને આમિર ખાન છેલ્લા 15 વર્ષથી એકબીજા સાથે રહેતા હતા પરંતુ અચાનક બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો પરંતુ હવે ખબર આવી રહી છેકે આમિર ખાન ત્રીજીવાર લગ્ન કરશે જેની લઈને તારીખ સામે આવી છે.

લાલસિંઘ ચડ્ડાની ફિલ્મમાં સાથે કામ કરી રહેલા આમિર ખાને પત્ની કિરણ સાથે છુટાછેડાની ખબર આપી હતી હવે એક રિપોર્ટ મુજબ આમિર ખાન એપ્રિલ મહિનામાં ત્રીજા લગ્ન કરશે જયારે અમીર ખાનની ફિલ્મ લાલસિંઘ ચડ્ડા એપ્રિલ મહિનામાં રિલીઝ થશે ત્યારબાદ લગ્ન કરશે કારણકે ફેન્સ ઉપર ખરાબ અસર ના પડે.

જે એક્ટર સાથે આમિર લગ્ન કરવા જઈ રહ્યાછે તે એક્ટર આમીર ખાનની પુત્રી ઇરા ખાનથી ફક્ત પાંચ વર્ષ મોટી છે અહીં જે ક્ટર આમિર સાથે લગ્ન કરવાનીછે તે એક્ટર આમિર ખાન સાથે ફિલ્મમાં અમીરની પુત્રીનો અભિનય પણ કરી ચુકી છે ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાન અને એક્ટર બંને એકબીજાની નજીક આવ્યા હતા.

એક વાર લાલસિંઘ ચડ્ડા ફિલ્મ રિલીઝ થઈ જાય બોક્સઓફિસમાં સારી સફળતા મળે ફિલ્મના રિલીઝ થયાના થોડા અઠવાડીમાં આમિર ખાન લગ્ન કરશે હવે આમિર ખાન રાહ જોઈ રહ્યા છે ફિલ્મ લાલસિંઘ ચડ્ડા રિલીઝ થાય જણાવી દઈએ મળેલ રિપોર્ટમાં કેટલી સચ્ચાઈ છે તે હવે આવનાર સમય બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *