મિત્રો સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા રહે છે અને ઘણા બધા વિડીયો એવા હોય છેકે જેને જોતા આપણા કાળજા કંપી ઉઠે છે આવોજ એક વિડીયો તાજેતરમાં ખૂબજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નવયુવાન જેને મૂછનો દોરો પણ ઉગ્યો નથી એ પોતાના મોબાઈલનો.
કેમેરો ચાલુ રાખીને કેમેરા સામે એક જીવિત ઉંદરના બચ્ચાને પોતાના મોઢામાં નાખી રહ્યો છે મિત્રો આ ઉંદર ના બચ્ચાના પગ પણ હલતા આ વીડિયોમાં જોઈ શકાય છે જેને બેરહેમી પૂર્વક આ યુવક ખાઈ જાય છે અને તેએ બાદ હસી રહ્યો છે મિત્રો કોઈ પણ પશુ પક્ષીની હત્યા કરવી યોગ્ય નથી.
હવે આ વિડિઓ બનાવવા માટે આવી અમાનવીય હરકત કરી કે પછી અન્યકોઈ કારણોસર વાચકમિત્રો આ વિડીયો ક્યાંનોછે એ માહિતી મળી નથી પરંતુ એ મિત્રો અવશ્ય જણાવજો આપના મતે આ યુવકને સજા મળવી જોઈએ કે નહીં તમારી પ્રતિક્રિયા અહીં કોમેંટમાં જણાવવા વિનંતી.