વાત કરીએ પ્રીતિ ઝિન્ટાની તો તેઓ એક સમએ સુપરહિટ ફિલ્મ અભિનેત્રી રહીં ચુકી છે એમની સુંદરતાના દીવાના આજે પણ છે જેમને કેટલાય મોટા સ્ટાર સાથે ફિલ્મો કરી છે અત્યારે ભલે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર હોય પરંતુ સોસીયલ મીડિયા દ્વારા લોકોના નજીક રહે છે આજે એમના ઘરે ખુશ ખબરી આવી છે.
પ્રતિ ઝીન્ટાએ અમેરિકાના જિન ગુડઇનફ સાથે 2016માં લગ્ન કર્યા હતા જેમની ઉંમરમાં 10 વર્ષનો તફાવત છે જેમણે લગ્ન કરી લીધા હતા એમના ઘરે ખુશીઓની લહેર પ્રસરી ગઈ છે એમના ઘરે અત્યારે જુડવા બાળકોનો જન્મ થયો છે જેમાંથી એક પુત્ર છે અને એક પુત્રી છે પ્રીતિ ઝીન્ટાએ આ ખુશીઓના પલને સોસિયલ મીડિયામાં સેર કર્યો હતો.
હમણાં પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું આજે હું તમારી સાથે ખુશીના સમાચાર શેર કરી રહી છું હું અને જિન બહુ ખુશ છીએ કારણકે અમારે ઘરમાં બે જુડવા બાળકોએ જન્મ લીધો છે જણાવી દઈએ બંને બાળકો સરોગેટ મધર દ્વારા બાળકો જન્મ્યા છે.
જણાવી દઈએ પ્રીતિ ઝિન્ટા જે બંને બાળકોની માતા બની તે સરોગેટ મધર દ્વારા જન્મ અપાયો છે સરોગેટ મધર એટલે જેમને પતિ અથવા પત્નીને કંઈક કારણોસર બાળકો ન રહે ત્યારે સરોગેટ મધરનો સહારો લેવામાં આવે છે જેની ભારત સરકારે પણ અત્યારે મંજૂરી આપેલી છે બંનેનું બાળકોનું નામ જય ઝિન્ટા ગુડઇનફ અને જીયા ઝિન્ટા ગુડઇનફ છે.