દેશભરમાંથી અવનવા કિસ્સાઓ પ્રેમના સામે આવતા રહે છે પણ આવો પ્રેમ જે સૃષ્ટિના સર્જનહાર ને પણ ચેલેન્જ આપે છે એક મહીલા પોતાના પ્રેમને મેળવવા માટે પુરુષ બની ને લિગં પરીવર્તન કરાવ્યું આ ઘટના વિદેશમાં નહીં પણ ભારતમાંથી જ સામે આવી છે આ સમગ્ર ઘટના રાજસ્થાન ના ભરતપુર જીલ્લાના ડીગ શહેર.
નાગલા સરકારી માધ્યમિક શાળા માંથી સામે આવી છે જ્યાં 2013 માં મીરા નામની એક યુવતીને મહીલા પીટી શિક્ષક માં નોકરી મળી 2016 માં કલ્પના નામની છોકરી જે 10 માં ધોરણ માં અભ્યાસ કરતી તેની સાથે કબ્બડ્ડી ની તૈયારી વખતે મિત્રતા થઈ અને તે મિત્રતા પ્રેમમા પરીણમી 2018 માં મીરાંએ કલ્પનાને લગ્ન માટે પ્રપોઝ કર્યું પણ સવાલ એ હતો કે બંને.
યુવતીઓ હતી તો કેવી રીતે લગ્ન થાય સમાજ ના નિયમો અનુસાર બંને યુવતી કેમ લગ્ન કરે તો 2020 માં મીરાંએ પોતાનુ લિગં પરીવર્તન કરાવ્યું અને પોતાનુ નામ આરવ રાખી દિધું આરવના પિતાએ જણાવ્યું કે શરુઆતથી જ મીરાં જે હાલ આરવ છે તે છોકરાઓની જેમ રહેતી અને બધી બહેનો એને રાખડી બાંધતી સાથે તેને કપડાઓ પર ક્યારેય.
છોકરીઓના નહોતા પહેર્યા આ સર્જરી બાદ તેની દાઢી મુછં અવાજ સાથે બધાજ અંગ પરીવર્તન થયા છે તેને 2019 થી 2021 સુધીમા દિલ્હી માં ત્રણ વાર સર્જરી કરાવી અને આખરે તે પુરુષ બની ગયો તેને કલ્પના ના પરીવાર જનો ની સહમતી થી ધામધુમથી લગ્ન કર્યા અને હાલ તે બંને એકબીજા સાથે ખુશ છે.