મિત્રો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતા રહે છે જેમાં ઘણા બધા વિડીયો ક્રાઈમ સાથે જોડાયેલા હોય છે તેવો જ વિડીયો સામે આવ્યોછે જે વીડિયોમાં એક યુવક ટ્રેનની બારીએ લટકી રહ્યો છે અને હાથ અંદર છે પ્રથમ દ્રષ્ટિએ જોતા કે ભૂલથી લટકાયો હોય એવું લાગે છે પરંતુ સમગ્ર ઘટના.
અનુસાર આ યુવક એક મોબાઈલ ચોર છે અને એ ચાલુ ટ્રેનમાં મોબાઈલ ચોરતો હતો લોકોએ એને સબક શીખવાડ્યો હતો એ પણ કેવો જ્યારે આ ચોર ટ્રેનની બારીમાંથી મોબાઈલ ચોરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ સમયે ટ્રેનમાં બેઠેલા યાત્રી એના હાથ ને બારીમાંથી પકડી લેછે અને હાથ પકડી રાખે છે.
ટ્રેન ચાલુ થઈ જાયછે તો પણ એનો હાથ છોડતા નથી અને 20 કિલોમીટર સુધી એજ પરિસ્થિતિમાં લટકાવી રાખીને એને સજા આપેછે જે જોતા વીડિયો મા દેખાઈ રહ્યું છેકે એ મોબાઈલ ચોર કહે છે ચોરી છોડી દઈશ પણ મારો હાથ ના છોડતા જો હાથ છોડશોતો હું નીચે પડી જઈશ હું મ!રી જઈશ આમ.
કગરતો રડતો જોવા મળે છે અહીં ટ્રેનમાં ચોરી કરતા ચોર આવી ચોરી કરતા પહેલા સો વાર વિચાર કરશે ચોરનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં પવનની જેમ વાયરલ થઈ રહ્યો છે લોકો આ ચોરને આપેલી સજાને ખૂબ આવકારી રહ્યા છે ફરી કોઈ પણ આવું કૃત્ય કરતા એ વિચાર કરશે એવું કહી રહ્યા છે.