અક્ષય કુમારની સૂર્યવંશી રિલીઝ થઈ અને ફિલ્મને લઈને હલ્લો બહુ થયો પરંતુ તમે જાણતા હશો સૂર્યવંશીના સાથે એક બીજી જય ભીમ ફિલ્મ રિલીઝ થઈ તે ફિલ્મએ બોક્સઓફિસ ઉપર સફળ સાબિત થઈ સૌથી મોટી વાત ફિલ્મ ઓછા બજેટની હતી અને સાથે નાના પડદા ઉપર બતાવવામાં આવી હતી છતાં જાય ભીમ ફિલ્મની ચર્ચાઓ બહુ છે.
જય ભીમ ફિલ્મને ઓડિયન્સે બહુ પ્રેમ આપ્યોછે જે સમયે ફિલ્મ રિલીઝ થઈછે તે સમયની હાઈએસ્ટ ફિલ્મ બની ચુકી છે જયારે આ ફિલ્મ સાઉથ ઇન્ડસ્ટ્રીઝનીછે આ ફિલ્મને અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી છે જેમાંથી એક ભાષા હિન્દી પણચર આ ફિલ્મમમાં સાઉથના અભિનેતા સૂર્યા ડાયરેક્ટર છે.
ફિલ્મના પ્રોડ્યુસર પણ તેઓ આ ફિલ્મના છે જય ભીમ ફિલ્મને બહુ પ્રતિસાદ મળી રહ્યોછે આ ફિલ્મને ઓટિટિ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી જેમાં અમેઝોન ઉપર પ્રથમ દિવસે 9.5 નું રેટિંગ મળ્યું હતું ના કોઈ પ્રચાર ના કોઈ ઇન્ટરવ્યૂ છતાં આ ફિલ્મને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે સામે અક્ષયની સૂર્યવંશી ફિલ્મનો સારા પ્રચાર છતાં જોઈએ તેવો રિસ્પોસ મળ્યો નથી.