Cli

સની લિઓની સાથે બોલીવુડમાં આવું આવું કરવામાં આવેલ ચોંકાવનાર ખુલાસો થયો…

Bollywood/Entertainment Breaking Story

ભલે બૉલીવુડ ખુલ્લેઆમ બધું સ્વીકાર કરવાનો ઢંઢેરો પીટતું હોય પરંતુ તેની પાછળની સચ્ચાઈ તો એજ જાણે છે જેઓ આ ગલીઓથી ગુજરે છે સની લિઓની એ પો!ર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડીને બૉલીવુડમાં પગ મુક્યો હતો અહીં ખુબ નામ અને સંપત્તિ કમાઈ દર્શકોએ સનીના ઇતિહાસને ભુલાવીને એમને નવી સની લિઓની સ્વરૂપે સ્વીકાર કરી.

આજે સની લિયોનીના ભારતમાં કરોડો ચાહનારા છે પરંતુ તેની સાથે બૉલીવુડ કેવો વ્યવયાર કરી રહ્યું છે તેનો ખુલાસો તેણીએ હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં જણાવ્યો છે સનીએ જણાવ્યું કે કેટલાય મેકઅપ અને કપડાંના બ્રાડ એમને સાઈન કરતા કતરાય છે ત્યાં સુધી કે મોટા મોટા ફેશન ડિઝાઈનર એમને પહેરવા કપડાં સુધી નથી આપતા.

ઇન્ટરવ્યૂમાં સનીએ કહ્યું કે ભારતમાં એવો કોઈ મેકઅપ બ્રાન્ડ નથી જે પોતાની એડ માટે મને સાઈન કરે એ વાત મને ખુબ દુઃખ પહોંચાડે છે કપડાંના બ્રાન્ડ પણ મને કોઈ કાર્યક્રમમાં પોતાના કપડાં પહેરવા નથી આપતા એમના હિસાબે હું કોઈ મોટી સ્ટાર નથી એટલે મેં ખુદનો મેકઅપ અને કપડાંનું બ્રાન્ડ બનાવી લીધી.

તેના શિવાય સન્નીએ કહ્યું કે કેટલીયે વાર અમે પણ એવા પ્રોજેક્ટ માટે ના પાડી ડીએ છીએ જે અમને પસંદ નથી આવતા અને તેનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને મને પણ ઘણીવાર એવા પ્રોજેક્ટમાંથી રિજેક્ટ કરી દીધી જેનો હું હિસ્સો બનવા માંગતી હતી મિત્રો સની લિઓનના આ ખુલાસા પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *