સીધું મોસેવાલા હત્યા કેસમાં સૌથી મોટો અને નવો ખુલાસો સામે આવી રહ્યો છે જણાવી દઈએ સીધું મોસેવાલાકેસમાં એક મહિલા પણ સામેલ હતી હા મિત્રો અહીં સીધું મોસેવાલાકેસમાં એક નવી ખબર સામે આવી રહી છે હાલમાં એક ખબર આવી રહી છેકે આ હુ!મલામાં એક મહિલા પણ સામેલ હતી એ મહિલાને.
પોલીસે ગઈકાલે સાંજે જ ધરપકડ કરી લીધી છે બતાવાઈ રહ્યું છેકે સીધું મોસેવાલા કેસમાં આ મહિલાને દોષિતોએ મજબુર કરી હતી આવું કરવા માટે અને એ પણ બતાવાઈ રહ્યું છેકે આ મહિલા સીધું મોસેવાલાની કોઈ દૂરની સબંધી છે અત્યારે આ મહિલા પોલીસ સાથે પુછતાજ કરી રહી છે મીડિયા રિપોર્ટ મુજબ આ મહિલાની.
ઓળખાણ બીજા કોઈએ નહીં પરંતુ જેલમાં બંદ લોરેન્સ બિશ્નોઇએ આપી હતી જયારે પોલીસ સીધું મોસેવાલા કેસમાં તપાસ કરી રહી હતી ત્યારે લોરેન્સે આ મહિલાનું નામ ખોલ્યું છે પરંતુ હજુ સુધી પોલીસે આ મહિલાનું નામ મીડિયા સામે નથી જણાવ્યું પોલીસે મહિલા જોડે પુછતાજ કરી પરંતુ મહિલાએ હજુ કોઈ ખુલાસો નથી કર્યો.
અત્યારે મહિલા એજ કહી રહી છેકે હું નિર્દોશ છું અને મને ફસાવાઈ રહી છે જણાવી દઈએ સીધું મોસેવાલા કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ગયા દિવસોમાં જ મહાકાલ નામનો શાર્પશૂ!ટર પકડાયો હતો અત્યાર સુધી આ મામલે ટોટલ 8 આરોપી પકડાયા છે હજુ પણ મોટા નામો ખુલવાની શક્યતાઓ છે.