તાજેતરમાં એવી ઘટના સામે આવી છે જેને જાણીને દરેકનું હૃદય કંપી ઉઠ્યું છે જે માતા પોતાના દીકરાને નવ મહિના સુધી ઉદરમાં રાખી લાડકોડ થી ઉછેરીને મોટો કર્યો એ સગા દિકરાએ જ માતાને મો!તને ઘાટ ઉતારી દીધી બોલીવુડ ફિલ્મ અભિનેત્રી વિના કપુર જુહુ વિસ્તારમાં પોતાના.
દિકરા સચીન કપુર સાથે રહેતી હતી જમીન વિવાદ થી સચીન કપુરે પોતાની માતા ને પોતાના નોકર સાથે મળીને નિર્મમતા થી મો!ત ને ઘાટ ઉતાર્યા બાદ બોક્ષ માં ભરીને રાયગઢ બાજુમાં આવેલી નદીમાં ફેંકી દીધી હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં આવીને એવી ફરિયાદ નોંધાવી.
હતી કે મારી માતા ગુમ થઈ ગઈ છે પરંતુ પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરતા સીસીસીવી કેમેરા ફૂટેજ ના આધારે તેના દીકરાને બોક્સ સાથે જોયો તો તેને કડક પૂછપરછ કરતા તેને પોતાનો ગુનો કબૂલી લીધો અને જણાવ્યું કે જમીન વિવાદ અને પ્રોપર્ટીના ભાગ માટે ગુસ્સે થઈને.
તેને પોતાની માતાના માથામાં ધો!કા અને પા ઇપ વડે માર મા રીને મો!તને ઘાટ ઉતારી હતી આ સમગ્ર ઘટનામાં તેના નોકરે સહકાર આપ્યો હતો પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમની જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.