ગુજરાત કચ્છમાં કાબરાઉ ની પાવન ધરતી પર આઈ શ્રી મણીધર વડવાળી માં મોગલના સાનિધ્યમાં લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે માં મોગલ અહીં સાક્ષાત બિરાજમાન છે ભાવીકો ના દુઃખ દર્દને પલવારમાં ભાંગી ને માવડી દુર કરે છે માં મોગલ ના માત્ર નામ લેતા ભાવિ ભક્તોના ધારેલા કામ પુરા થાય છે.
દેશ વિદેશમાં માં મોગલ ના ભક્તો માતાજી ના ગુણગાન ગાય છે માં મોગલ ના મંદિરમાં કદાપી પૈસા લેવામાં આવતા નથી માં મોગલ ના સાનિધ્ય માં અનાજ લેવામાં આવે છે એ પણ દર્શનાથે આવતા લોકોના ભોજનમા વપરાય છે તાજેતરમાં એક મહીલા માં મોગલ ના સાનિધ્ય માં દર્શન કરીને ગાદિપતી શ્રી ચારણ.
ઋષિ સામંત બાપુ પાસે પહોંચી ને સામંત બાપુના હાથમાં 51 હજાર રૂપિયા કરતા જણાવ્યું કે મારી માનતા ને પૈસા સ્વીકાર કરો ત્યારે સામંત બાપુએ કહ્યું કે દીકરી સેના પૈસા છે આ ત્યારે મહિલાએ જણાવ્યું કે મારા સવા કરોડ રૂપિયા ફસાયેલા હતા ઘરની હાલત અતિ ગંભીર હતી મારા પરીવારના જીવનની મૂડી ફસાતા.
પરીવાર ની માનસિક સ્થિતી ખુબ દયનીય હતી આ વચ્ચે પરીવારને કોઈ રસ્તો ઉકલતો નહોતો અનેક પ્રયત્નો કરવા છતાં પણ પૈસા પાછા આમને નહોતા મળી રહ્યા માં મોગલનુ મેં અંતઃકરણથી સ્મરણ કર્યું અને મા મોગલ ને પ્રાર્થના કરી કે જો મારા રૂપિયા મને પાછા મળી જાય તો કબરાઉ માં.
મોગલના ધામમાં હું 51 હજાર રૂપિયા ભેટ સ્વરૂપે આપી આપી ને મારી બાધા કરીશ માનતા રાખ્યા ને હજુ થોડા જ દિવસો થયા હતા અને 60 લાખ રૂપિયા પાછા મળ્યા માં મોગલ નો ચમત્કાર થયો અને અમારા પૈસા પાછા આવવા લાગ્યા એ જોતા હું તરત મોગલના ધામમાં દોડી આવી છું અને મારી આ માન્યતાનો.
સ્વીકાર કરો સામંત બાપુએ જણાવ્યું કે આ દિકરી પૈસા તારી દિકરીઓ ને આપી દેજે આ કોઈ ચમત્કાર નથી તમારી શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા છે માં મોગલે તારી બધી બાધાઓ સ્વિકારી લીધી માં મોગલ ના ધામમાં માત્ર ધાર્મીક શ્રધ્ધા અને વિશ્વાસ સાથે આવો એમ જણાવીને સામંત બાપુએ પૈસા પરત કર્યા અને આર્શિવાદ આપ્યા હતા.