અત્યારે રાજ્યમાં અવનવા બનાવો બની રહ્યા છે તેના વચ્ચે એક બનાવ રાજકોટનો સામે આવ્યો છે હકીકતમાં રાજકોટ યાગ્નિક રોડ પર રાહ પર વેપાર કરતા ફળોની લારીવાળા સાથે ભાવતાલ બાબતે ગાડીમાંથી ઉતરીને બે મહિલાઓએ તકરાર કરી અને ઉસ્કેરાઈને લારીમાં રહેલા ફળો કેળા અને.
મકાઈને રસ્તા ઉપર ફેંકવા લાગ્યા બે લારીઓના ફળો ને રોડ ઉપર બંને મહિલાઓ મળીને ફેંકવા લાગી વાહન ના અવરજવરથી આ ફળો કચડાઈ રહ્યા પણ હતા અને બચેલા ફળો ને લારી ના વેપારી સમેટી રહ્યા હતા એ સમયે આ લારીવાળાઓ ના સમર્થનમાં એક જાગૃત વ્યક્તિએ વિડીયો.
બનાવતા તે મહિલા એ વ્યક્તિ ઉપર ગુ!સ્સે થવા લાગી અને બોલી બનાવ વિડીયો બનાવો ફેંકવાનીજ છું એમ કહીને રોફ જમાવ્યો આ સમગ્ર ઘટના નો વિડીયો એક જાગૃત વ્યક્તિએ રેકોર્ડ કરી લીધો હતો અને તેને સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો હાલ વિડિઓ સોશિયલ મીડિયા ઉપર.
ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોમાં રહેલી બંને મહિલાઓને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે ભાવતાલ બાબતે રાહ પર વેપાર કરતા સામાન્ય અને ગરીબ લોકો પર દાદાગીરી કેટલી હદે યોગ્ય આ મહિલા પર કાર્યવાહી કરવાની પણ લોકો માંગ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવી શકો છો.