બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ના પતિ આદિલ દુરાની ખાન ની ચોરી પકડાઈ ગઈ છે આદિલ ખાનની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે એક યુવતી ની બાહોમાં જોવા મળે છે તસવીરમાં બંને એકબીજા સાથે જે રોમેન્ટિક અંદાજમાં જોવા મળે છે એને જોઈને એ નક્કી થયું છે બંને એકબીજાને પ્રેમ કરે છે.
મિડીયા રીપોર્ટ અનુસાર આ છોકરી નું નામ તન્નુ છે આદિલ ખાન પરણીત હોવા છતાં તેને ડેટ કરે છે રાખી સાવંતે આજ ખુલાસો કર્યો કે તે થોડા દિવસો સુધી મરાઠી બિગબોસ રીયાલીટી શો હાઉસ માં પ્રતિસ્પર્ધી બનીને રહેતી હતી આ સમયે આદિલની જિંદગીમાં આ છોકરી આવી હતી થોડા સમય પહેલા જ રાખી સાવંતે મિડીયા સામ.
આવીને આદીલ ખાન સાથે પોતાના નિકાહ નો ખુલાસો કરી તસવીરો અને વિડીઓ શેર કર્યા હતા રાખી સાવંતે આદિલ ખાન માટે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ પણ બની ગઈ હતી રાખી સાવંત થી ફાતીમા બની હતી રાખી સાવંતે આદિલ ખાન સાથે સાત મહિના પહેલા જ નિકાહ કર્યા હતા પરંતુ આદિલ રાખી ને.
આ નિકાહ છુપાવવા માટે કહેતો હતો એ વચ્ચે રાખી સાવંત ને આદિલ ખાનના પ્રેમ સંબંધો ની જાણ થતાં બંને વચ્ચે વિખવાદ પણ જોવા મળ્યો અને રાખી સાવંતે મિડીયા સામે આવી ને તાજેતરમાં એ પણ જણાવ્યું કે તેનો પતિ આદિલ દુરાની ખાન હવે તેની સાથે નથી રહેતો તે તેને છોડીને હવે તેની ગર્લફ્રેન્ડ તન્નુ ની સાથે રહે છે.
હવે રાખી સાવંત ના બીજા લગ્ન પણ ટુટવા જઈ રહ્યા છે એ વચ્ચે રાખી એ મિડીયા વચ્ચે જણાવ્યું કે આદિલ ખાને એ હવે નક્કી કરી લીધું છે કે તે હવે તન્નુ સાથે રહેશે કાલે મને તેને જણાવ્યું કે હું તને છોડીને જાઉં છું અને બેગ પેક કરીને તન્નુ પાસે ચાલ્યા ગયા હું કોર્ટ કચેરી જઈને ન્યાય માગીશ મારો શારીરિક અને.
માનસિક ખૂબ જ ઉપયોગ કર્યો છે સાથે મેં બિઝનેસ કરવા માટે દોઢ કરોડની રકમ આદિલને આપેલી છે જે પણ મને તેને પાછી આપી નથી આઠ મહિનાના લગ્નમાં તેના ચાર અફેર મેં છોડાવ્યા છે આ ચોથી હતી તેની સાથે તે ચાલ્યો ગયો તેને કુરાન પર હાથ રાખીને સોગંધ લીધા હતા કે તે કોઈ અવૈધ સબંધો નહીં રાખે સાચો મુશલમાન કોઈ.
દિવશ બદલાય નહીં આ સવારે કુરાન પર હાથ રાખે રાત્રે અવૈધ સબંધો બનાવવા જતો હું કોર્ટમાં ન્યાય માગીશ મારી પાસે તેને પૈસા આપ્યા ના બધા જ પુરાવા છે મેં બિઝનેસ માટે તેને દોઢ કરોડ આપેલા છે જે હું પાછા કોર્ટમાંથી મેળવીશ મારી જીદંગી બરબાદ કરી શારીરિક તો લુંટી પણ પૈસા પણ પડાવ્યા છે એમ જણાવી રાખી સાવંતે કોર્ટ માં મળવાની ચિમીકી ઉચ્ચારી છે.