તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક પાત્રએ લોકોના દિલમાં રાજ કરી રહ્યાછે છેલ્લા 14 વર્ષથી લોકોના દિલમાં રાજ કરનાર શો અત્યારે વિવાદમાં પણ છે કારણ શોના કેટલાક પાત્રોને બાકાત કરવામાં આવ્યા છે પરંતુ શોને લઈને અવનવી ખબરો આવતી રહે છે તેના વચ્ચે હાલમાં કંઈક અલગ ખબર આવી છે.
શોની બબીતા જી એટલે કે નમુન દત્તાની વાત અલગ છે શોમાં બબીતા જી જેટલા લોકપ્રિય છે એટલા જ તેઓ રિયલ લાઈફમાં પણ દર્શકોથી જોડાયેલ રહે છે પરંતુ કેટલીકવાર અભિનેત્રીની સાદગી જોઈને લોકો પોતાની મર્યાદા ભૂલી જાય છે આવું જ કંઈક થયું જ્યારે એક વ્યક્તિએ સોશિયલ.
મીડિયા પર મુનમુન દત્તાને હાસ્યાસ્પદ સવાલ પૂછ્યો હકીકતમાં બબીતાજીએ ઈન્ટાગ્રામમાં પોતાની ફોટો શેર કરી હતી ફોટોને લાખો લોકોએ પસંદ કરી પરંતુ એવામાં અહીં એક વ્યક્તિએ તેની તમામ હદ વટાવતા એક્ટરને પૂછ્યું તમારી એક રાતની કિંમત મિત્રો ખાસ કરીને એક્ટર આવી કોમેંટમાં ચૂપ રહે છે.
પરંતુ અહીં બબીતાજીએ જવાબ આપ્યો આ વખતે અભિનેત્રી એટલી ગુસ્સામાં કેમ આવી ગઈ કે તેઓ ખુદને કાબુમાં ન રાખી શક્યા અને એક્ટરે એ વ્યક્તિને પોતાની ભાષામાં તેને યોગ્ય જવાબ આપ્યો હતો ખાસ કરીને એક્ટર આવી નેગેટિવ કોમેટને ઇગ્નોર કરતા હોય છે પરંતુ અહીં એક્ટર ખુદને કંટ્રોલ કરી શકી ન હતી….