એલિયનને લઈને સમય સમયે પર કેટલાય દાવા કરવામાં આવી ચુક્યા છે પરંતુ હજુ સુધી કોઈએ એલિયનને નધી જોયું અને નહીં એલિયનની ફોટોન કોઈ મનુષ્યના હાથે લાગી છે તેમ છતાં ધરતીવાસી એલિયનને અલગ અલગ આકારો આપી રહ્યા છે હવે ઓસ્ટ્રેલિયા માંથી એક વ્યક્તિને એલિયન જેવો વિચિત્ર જીવ મળ્યો છે.
હવે આ જીવના શરીરની બનાવટ એવી છેકે આ વ્યક્તિએ તેને એલિયન જણાવ્યું છે ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાના એલેક્સ ટેન નામના વ્યક્તિને ક્વીન્સલેન્ડમાં ઓસ્ટ્રેલિયન સનશાઈન કોસ્ટ પર વિચિત્ર દેખાતું પ્રાણી જોવા મળ્યું છે ટેન પણ અને જોઈને હેરાન રહી ગયો પછી તેણે ઇન્સ્ટાગ્રામમા આ અજીબ પ્રાણીનો વિડિઓ અને.
ફોટો બનાવી શેર કર્યા છે અહીં ટેને પણ આ વિચિત્ર જીવને ઓળખવા માટે લોકોની મદદ માંગી છે વાયરલ વિડીઓમાં જોવા મળી રહ્યું છેકે પ્રાણીને 4 પગ છે ઉંદર જેવી લાંબી પૂંછડી છે માથા માથી માંસ નીકળી ચૂક્યું છે અને ખોપડી જોવા મળી રહી છે શરીરમાં એક પણ વાળ નથી અને મૃત હાલતમાં છે પરંતુ હવે વૈજ્ઞાનિકો આ જીવને બ્રશટેલ પોસમ નામ આપી રહ્યા છે.