ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો ખૂબ જ પસંદ કરે છે તારક મહેતા શો માં બબીતાજી ના પતિ ઐયર નું પાત્ર ભજવતા તનુજ મહાશબ્દે ના માથે દુઃખ નો પહાડ ફાટી પડ્યો છે પોતાના લાડકવાયા ભાઈ નુઆ અવસાન થી તેમની ખુશીઓ છિનવાઈ ગઈ છે તનુજ માટે તેમનો ભાઈ જ તેમની દુનીયા હતો.
અભિનય ક્ષેત્રે તેઓ આજે જે કાંઈ પણ છે તે પોતાના ભાઈના કારણે જ છે તેવુ તેમને જણાવતાં દુઃખ વ્યક્ત કર્યું હતું તનુજ ને ટીવી સિરિયલ તારક મહેતામાં સાઉથ ઈન્ડિયન બતાવવામાં આવે છે પરંતુ તે મહારાષ્ટ્ર ના ઈન્દોર નો વતની છે તનુજે પોતાના અભિનય ની શરૂઆત સી આઈડી આહટ.
જેવા શો થી કરી યે હૈ રગીન દુનીયા થી તેને ખુબ લોકચાહના મળી ત્યાર બાદ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાઈન કરી અને આજે તે ખુબ લોકપ્રિયતા ધરાવે છે તનુજ ના ભાઈ મહાશબ્દે ના અવસાન પર તનુજ ભાંગી પડ્યો છે સાસંદ મહેન્દ્ર સિંહ સોલંકીએ પણ પ્રવિણ મહાશબ્દે ના નધન પર.
દુઃખ વ્યક્ત કર્યું છે પ્રવિણ મહાશબ્દે છેલ્લા 20 વર્ષ થી થિયેટર સાથે જોડાયેલા હતા તેઓ નાટ્ય મંડલ અને સામાજિક કાર્યો માં પણ ખુબ નામના ધરાવતા હતા તેમના દેહાતં પર તારક મહેતા શો કાસ્ટ ટીમ પણ તનુજ ને સાંત્વના આપવા તેમના ઘેર પહોંચી તેમના ભાઈ પ્રવિણને શ્રધાંજલિ અર્પણ કરી હતી.