Cli

બ્રેકઅપના એક મહિના બાદ સુસ્મિતા સેનાએ અને રોહમન શોલ એક કારમાં અડધો કલાક બેઠા…

Bollywood/Entertainment Breaking

બ્રેકઅપ બાદ પહેલી વાર સુષ્મિતા સેન પોતાના પૂર્વ બોયફ્રેન્ડ સોહમન શોલ સાથે જોવા મળ્યા શુસ્મિતા સેને કેટલાય અફેર રહી ચુક્યા છે પરંતુ રોહમન શોલ સાથે સબંધ સ્પેશ્યલ રહ્યો અને બ્રેકપના કેટલાક દિવસો બાદ જ સુષ્મિતા રોહમ સાથે જવા મળી રોહમન અને સુષ્મિતાને અલગ થયે હજુ માંડ એક મહિનો.

થયો છે ત્યારે એવામાં આ કપલ ગઈ કાલે જ એકસાથે જોવા મળ્યું હતું જણાવી દઈએ ગયા મહિને સુસ્મિતાએ સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે તેઓ અને રોહમન હવે સબંધ પૂરો કરી રહ્યા છે હવે તે વાતને એક મહિનો હશે થશે પરંતુ ગઈ કાલે શુસ્મિતાએ પોતાના ઘરે એક હાઉસ પાર્ટી રાખી હતી.

એ પાટીમાં રોહમન શોલ પણ આવ્યો હતો પાર્ટીમાં બંને મિત્રતાની જેમ રહ્યા હતા પરંતુ પાર્ટીના બહાર આવ્યા પછી રોહમન અને શુસ્મિતા એક કારમાં અડધો કલાક સુધી કંઈક કર્યા કરી હતી બંનેને એમ હતું કે મીડિયાને ખબર નહીં પડે પરંતુ આ સિક્રેટ વાત બહાર આવી ગઈ હતી હવે આ પર્શનલ ચર્ચા એક થવાની પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *