સોસીયલ મીડિયામાં અજીબો ગરીબ વસ્તુઓનો ભંડાર હોય છે તમને અહીં કેટલીયે એવી વસ્તુઓ જોવા મળે છે જેઓ વિચિત્ર હોય છે આવી ફોટો પાછળ લોકો વિચારતા નથી કે એમની આ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ પણ થઈ શકે છે એવુજ કંઈક આ વ્યક્તિએ સાબિત કરીને બનાવ્યું છે.
હકીકતમાં આપણે જે વ્યક્તિની વાત કરી રહ્યાછે તે એક હોટેલમાં જમવા ગયો હતો આ હોટેલ એક બ્રિટનની છે પરંતુ આ વ્યક્તિએ પોતાના શરીર પર એક પણ કપડાં પહેર્યા ન હતા આ વ્યક્તિએ કપડામાં માત્ર મોજાં અને ચંપલ જ પહેર્યા હતા અને તેના શરીર પર બીજા કોઈ કપડાં ન હતા ફોટોમાં જોઈ શકાય છેકે એ.
વ્યરક્તિને એક કર્મચારી ઘૂરીને જોઈ રહ્યો છે તમને જણાવી દઈએ આ ફોટો ટવીટરમાં ScrtDrugAddict નામના અકાઉંટમાંથી શેર કરવામાં આવ્યો છે અને આ ફોટો બ્રટિનની ચેન ગ્રેસ હોટલમાંથી પાડવામા આવ્યો છે જણાવી દઈએ આ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને તેને લઈને લોકો અલગ અલગ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.