Cli

સુરતના જવેલરે આલિયા ભટ્ટ અને રણવીરના લગ્નમાં સોનાનો બનેલ ગુલાબનો કલગી ભેટ આપ્યો જુવો…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

રણવીર કપૂર અને આલિયા લગ્નના પ્રસંગો શરૂ થતાંજ ગીફ્ટો આવવાની શરૂ થઈ ગઈ છે બંનેના લગ્નને લઈને હજુ સુધી બધું પ્રાઇવસીમાં રાખવામાં આવી રહ્યું છે પરંતુ સોસીયલ મીડિયાનું બજાર અત્યારે ગરમ થઈ રહ્યું છે બોલીવુડના આ કપલને દેશમાં અલગ અલગ ચાહવા વાળા પડ્યા છે પરંતુ અહીં એક.

સુરતના એક જવેલરે પોતાના ફેવરિટ સ્ટારના લગ્નમાં એક જબરજસ્ત ભેટ મોકલી છે હાલમાં એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છેકે સુરતના 2 યુવકો હાથમાં સફેદ પારદર્શક વરખમાં લપેટાયેલો ભારે મોટો ગુલાબનો કલગી લઈને ઉભા છે પરંતુ આ કલગી સામાન્ય રીતે ફૂલોના નથી બનેલ પરંતુ આ ખાસ કલગી છે.

બંને યુવકોનો દાવો છેકે આ કલગીમાં ફૂલોની પત્તી સોનાના વરખમાંથી બનેલ છે અને તે 100 ટકા સાચીછે જણાવી દઈએ આ ભેટ સુરતમાં જવેલર્સ ચોક્સી પરિવારે મોકલાવ્યો છે જેમાં 125 ગુલાબનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને તૈયાર કરવામાં લગભગ 6 દિવસ લાગ્યા હતા ચોક્સી પોરિવાર આલિયા અને રણવીરનો મોટો ફેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *