Cli

સલમાન ખાન અને કેટરીના કૈફના ફેન્સ માટે આવી ગઈ એક ગુડ ન્યુઝ ફેન્સ જાણીને ઉછળી પડશે…

Breaking

તો હવે આખરે સલમાન ખાન અને કેટરીના કૈફને એક સાથે જોવા વાળની આશા રાખનાર માટે એક ખુશખબરી આવી ગઈ છે કેટલાય સમય પહેલાજ ટાઇગર 3નું પહેલું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું જેમાં સલમાન ખાન ખાન અલગજ અંદાજમાં જોવા મળી રહ્યા છે તેના સાથે ટ્રેલરમા કેટરિના કૈફનો.

એક્શન વાળો જબરજસ્ત લુક જોવા મળી રહ્યો છે પોતાના લુકની ઝલક સાથે સલમાન ખાને પોતાની ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી દીધી છે ટાઇગર થ્રિ 2023માં ઈદના મોકા પર રિલીઝ થશે ટાઇગર 3 પહેલી બંને સિરીઝ કરતા વધુ દમદાર છે જેમાં એક્શન અને મનોરંજનનો ડબલ ધમાકો જોવા મળશે.

તેના પહેલા ટાઇગર સિરીઝની બીજી ફિલ્મ એક થા ટાઇગર 5 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી નવી ફિલ્મને આવતા બહુ વધુ સમય લાગ્યો છે અહીં આ ફિલ્મની ડાયરેક્શનની જવાબદારી સલમાને મનીષ શર્માના ખભા પર રાખી છે ફિલ્મમાં સલમાન એક ભારતીય એજન્ટ્સ અવિનાશના રોલમાં છે જેને એક પાકિસ્તાની.

એજન્ટ જોયા જેઓ કેટરીના કૈફ છે એમનાથી પ્રેમ થઈ જાય છે ગયા દિવસોમાં જ ફિલ્મનું શૂટિંગ દિલ્હી અને તેના આસપાસમાં થયું હતું તેના પહેલા સલમાન ખાને તુર્કી રશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી પણ જોવા મળશે ટાઇગર 3ના આ ટ્રેલરને જબરજસ્ત સહકાર મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *