Cli

400 કરોડના ખર્ચે બનેલ ફિલ્મ રિલીઝ કરવા માટે લેવામાં આવશે આ મોટો નિર્ણય…

Bollywood/Entertainment Breaking Story

સીનેમાંઘર કેટલાક સમયથી ખુલ્લા હતા પરંતુ આ ઓમી!ક્રોનના કારણે નવી મુસીબત ઉભી થઈ છે આમ તો વિચારવામાં આવ્યું હતું વાઇરસ આવશે તો પણ સિનેમાઘર તો ચાલ્યા રહશે દિલ્હીમાં સિનેમા બંદ થઈ ગયા અને મુંબઈમાં બંદ થવાનું શરૂ થઈ ગયું છે અને ગઈ કાલથી સાંજે પાંચ વાગ્યા પછી જાહેર સ્થળો બંદ થયા હતા.

નવી ગાઇ!ડલાઇન મુજબ રાત્રે 11 વાગ્યા પછી સિનેમાઘર બંદ કરવા તેવો આદેશ મુંબઈમાં આપ્યો હતો એવામાં સિનેમાઘરમાં છેલ્લો 8 વાગ્યાનો શો બંદ કરવાનો વારો આવ્યો છે એવામાં ફરીથી લોક!ડાઉનનો ખતરો વધી ગયો છે એવામાં ફિલ્મઈન્ડસ્ટ્રીઝ ના મોટી ફિલ્મોના ડાયરેક્ટર ઘબરાઈ ગયા છે.

હવે મોટી ફિલ્મો પણ દાવ પર લાગી છે સૌથી મોટી ફિલ્મ છે આરઆરઆર આ ફિલ્મને 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે જેનું ટ્રેલર હાલમાં લોન્ચ કરવામાં આવ્યું એવામાં રાજા મૌલીએ એ વાતની ચોખવટ કરી હતી કે ફિલ્મ સિનેમાઘરમાંજ આવશે પરંતુ હવે ફરીથી રાજા મૌલી ડિસ્ટિબ્યુટર સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે.

અહીં મિટિંગ ચાલી રહી છે કારણ હવે મેકર ડિસ્ટિબ્યુટર બધા ડરી રહ્યા છે આટલી મોટી ફિલ્મ અને ઓ!મીક્રોનના સમયે ફિલ્મે રિલીઝ કરવમાં આવી અને અચાનક બિલકુલ થીએટર બંદ કરવામાં આવે તો નુકશાન જઈ શેક છે હવે ફિલ્મ પ્રોડ્યુસર પણ ઘબરાયા છે એમના જોડે બે ઓપશન છે એક પછીથી રિલીઝ કરે બીજું ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *