રિલીઝ પહેલાજ ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી કાનૂન દાવપેચમાં પડી ગઈ છે ફિલ્મ પર ઉઠેલ વિવાદ સુપ્રીમ કોર્ટમાં જઈ પહોંચ્યો છે સુપ્રીમ કોર્ટે સંજય લીલા ભણશાલીને સૂચના આપી છેકે શું ફિલ્મનું નામ બદલાવી શકાશે હકીકતમાં ગંગુબાઈ ફિલ્મ પર કોર્ટમાં અનેક ફરિયાદો દાખલ કરવામાં આવેલ છે.
ગંગુબાઈ ના ગોદ લીધેલા પુત્ર બાબુજી રાવ શાહ તો ઈચ્છે છેકે ફિલ્મ રિલીઝજ ન ન થવી જોઈએ એમનું કહેવું છેકે એમેની માં કોઈ વે!શ્યા ન હતી તેઓ એક સમાજ સુધારક હતા ફિલ્મ વાળાએ એમને ધંધાવાળી બનાવી દીધા ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારથી એમનું જીવવું હરામ થઈ ગયું છે અને ફિલ્મને બનાવ્યા પહેલા.
એમની પરમિશન પણ ન લીધી જયારે મુંબઈના કાઠિયાવાડી ના લોકો બહુ પરેશાન છે કારણ કે એમનું જીવવું હરામ થઈ ગયું છે લોકોનો આરોપ છેકે ફિલ્મના કારણે એમના એરિયાના લોકોને નોકરી નથી આપવામાં આવી રહી ફિલ્મ 25 ફેબ્રુરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે બીજી બજજુ આલિયાનું કહેવું છેકે ફિલ્મને.
લઈને જે વિવાદ ચાલુ છે તેનાથી એમને કોઈ ફર્ક નથી પડતો આલિયાનું કહેવું છેકે ગંગુબાઈ વિષે જે સત્યહકીકત હતી એજ દર્શાવ્યું છે અને લોકોને ગમે છેકે નહીં એતો રિલીઝ પછી જાણવા મળશે હવે ફિલ્મના નામ બદલાવવાના લઈને આજે 24 ફેબ્રુઆરીએ કોર્ટમાં સુનવણી થવા જઈ રહી છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.