નિર્દેશનમાં બનેલી ફિલ્મ પુષ્પા ધ રાઈસ ને મળેલી ભવ્ય સફળતા બાદ હવે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાના આ ફિલ્મના બીજા ભાગ માટે તૈયાર છે પુષ્પા ના પહેલા ભાગ થી આજ સુધી ચાહકો પુષ્પા ટુ નો ઇન્તજાર કરી રહ્યા છે આ વચ્ચે મીડિયા અહેવાલ અનુસાર પુષ્પા ટુ ના.
બીજા ભાગને શુટ કરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે અને થોડા સમયમાં જ એનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ આવી જાસે તાજેતરમાં ફિલ્મ મેકરે ડિરેક્ટર્સ સુકુમાર અને સમગ્ર ટીમ સાથે પુષ્પા ધ રુલ ફિલ્મના સેટનું મુરત કર્યું હતું જે પૂજાના આયોજનમાં અલ્લુ અર્જુન રશ્મિકા મંદાના ઉપસ્થિત રહ્યા હત.
આ ફિલ્મ માટેની લોકોની ચાહના જોઈને ફિલ્મ મેકરે પુષ્પા ધ રૂલ નું પોસ્ટર રજુ કરશે એવું જણાવ્યું હતું ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફિલ્મને લગતા બે ફોટો અપલોડ કર્યા છે જેમાં બંનેમાં અલગ અલગ લૂક છે તેઓ વિચાર કરી રહ્યા છે દર્શકોને કયો લુક પસંદ આવે છે.
એક લુક માં ટૂંકા વાળ હાથમા સિગાર અને એક્શન હીરો ના લૂકમાં જોવા મળે છે તો બીજા ફોટોમાં મોટા વાળ સાથે રોમિયો લુકમાં જોવા મળેછે જે જોઈને ચાહકોએ ખૂબ જ પ્રતિક્રિયા આપી હતી એમના આ લુક પર લાખો લાઈક કમેન્ટ છે સૂત્રો અનુસાર અલ્લુ અર્જુન આ ફિલ્મોમાં બંને લુક સાથે કામ કરવાના છે.
પુષ્પા ધ રાઈસ 200 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ હતી પરંતુ એની લોકપ્રિયતા બોક્સ ઓફિસ પર એટલી હદે છવાઈ હતી કે આ ફિલ્મ સિનેમા ઘરો માં મહિનાઓ સુધી ચાલી હતી આ ફિલ્મની સફળતા જોઈને ફિલ્મ મેકરે આવનાર પુષ્પા ધ રુલ માટે 400 કરોડનું બજેટ સામે મૂક્યું છે સાથે.
આ ફિલ્મમાં પુષ્પા ધ રાઈસ ની અધૂરી સ્ટોરી પૂર્ણ કરવામાં આવશે સાથે પુષ્પા ના સારા સમય સાથે ફરી ટ્વીસ્ટ સ્ટોરી દેખાડવામાં આવશે આ ફિલ્મની વધારે સ્ટોરી જણાવતા ફિલ્મ મેકરે જણાવ્યું હતું કે પુષ્પા ધ રુલમાં ખૂબજ સારી રીતે કામ કરવામાં આવશે અને અલ્લુ અર્જુન રશ્મિકા મન્દાના શિવાય નવા.
બીજા એક્ટર પણ સરપ્રાઈઝ ગિફ્ટ હશે આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર પ્રારંભમાં ચાલુ થઈ જશે અને 2023 માં આ ફિલ્મ રજુ કરવાનું ફિલ્મ મેકર પ્રયત્ન કરશે એવું જાણવા મળ્યું હતું વાચંક મિત્રો આપનો શું અભિપ્રાય છે આ ફિલ્મ વિશે એ જરૂર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.