Cli

લોરેન્સ બિશ્નોઈએ કબુલી સચ્ચાઈ હોશ ઉડાવી દે તેવો થયો મોટો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

સીધું મોસેવાલા હત્યાંકાંડમાં લોરેન્સ બિસ્નોઈને પંજાબ પોલીસે પોતાના હાથમાં લઈ લીધો છે હવે આ દરમિયાન લોરેન્સ સાથે ખુબ પુછતાજ થઈ રહી છે ગઈકાલે રિમાન્ડનો ત્રીજો દિવસ હતો તમને જણાવી દઈએ કે લોરેન્સે બિશ્નોઈએ પહેલીવાર મૌન તોડ્યું છે લોરેન્સે કબુલ્યું છેકે સિંધુની હત્યા તેણે કરાવી છે તમને.

જણાવી દઈએ ત્રીજા દિવસે પંજાબ પોલીસે લગાતાર સવાલો સાથે જવાબ ગોતવાની કોશિશ કરી રહી છે ત્યારે ગઈ કાલે ત્રીજા દિવસના રિમાન્ડ પર લોરેંસ બિશ્નોઈએ કબૂલ કર્યું છેકે મુંસેવાલાની હત્યા તેણે જ કરાવી છે તમને જણાવી દઈએ 29 મેના રોજ સીધું મોસેવાલાની હત્યા કરી દેવામાં આવી હતી તેના બાદ.

પોલીસ લગાતાર ગોતી રહી હતી કે આખરે સિંધુની હત્યા પાછળ મુખ્ય કાતિલ કોણ છે તેના બાદ લોરેન્સ બિશ્નોઈને પંજાબ પોલીસે રિમાન્ડ પર લીધા અને હવે લોરેન્સ બિશ્નોઈએ કબુલ કરી લીધું છેકે સિંધુની હત્યા તેણે જ કરાવી છે જયારે દિલ્હી પોલીસે લોરેન્સ સાથે પુછતાજ કરી હતી ત્યારે કોઈ જણાવ્યુ ન હતું પરંતુ હવે આ ખુલાસા બાદ હાહો મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *