સોશિયલ મીડિયા પર લગ્નને લઈને ઘણા બધા કિસ્સાઓ વાયરલ થતા રહે છે અને દરેક લગ્ન ઉપર લોકોને નજર માત્ર દુલ્હા અને દુલ્હન પર જ રહે છે એવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયો છે જેને જોઈને લોકો ભડકી ઉઠ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં 70 વર્ષનો વ્યક્તિ એક 20 વર્ષની.
યુવતી સાથે ગળામાં ફૂલહાર પહેરીને લગ્ન મંડપમાં બેઠેલો જોવા મળે છે આજુબાજુમાં બેઠેલા લોકો પણ આ બંનેની તરફ જઇ રહ્યાછે આ દરમિયાન વરમાળા પહેરીને બેઠેલો 70 વર્ષનો આ દુલ્હો એકદમ શાંતિથી બેઠેલો જોવા મળે છે ત્યારે ૨૦ વર્ષની દુલ્હન તેના તરફ જોઈને મનમાં અને મનમાં હસતી જોવા મળે છે તેના ચહેરા પર એક ગજબનું સ્માઈલ જોવા મળેછે.
આ વિડીયો ઈન્સ્ટ્રાગ્રામ પેજ પર કોઈ વ્યક્તિએ અપલોડ કર્યો છે જેમાં લાખો લાઇકસ અને કમેન્ટ્સ આવી ચૂક્યા છે લોકો આ વીડિયો પર ખૂબ જ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે યુઝરો ટ્રોલ કરતા જણાવી રહ્યા છેકે આ યુવતીને કોઈ મળ્યું નહીં કે તેને આ આધેડ વ્યક્તિ સાથે લગ્ન કર્યા તો એક બીજા યુજેરે જણાવ્યું હતુંકે આ યુવતી માત્ર.
પૈસા માટે આની સાથે લગ્ન કરી રહીછે તો એક યુઝરે આ વ્યક્તિ પ્રલોભન આપીને કદાચ લગ્ન કરતો લાગે છે વિડીઓ માં લગ્ન મંડપ સાથે જાનૈયાઓ ની વચ્ચે આ અજીબ જોડી જોઈ લોકો ખુબ ગુસ્સે ભરાયા છે સોશિયલ મીડિયા પર આ વિડીયો પર ખૂબ જ કમેન્ટ્સ આવી ચૂક્યા છે અને લોકો ખૂબ જ ટીકા કરી રહ્યા છે.