ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્ર સિંહ ધોની હવે અભિનયની દુનિયામાં પગ મૂકી રહ્યા છે ધોની હવે આવનારી વેબસીરીજમાં કામ કરતા જોવા મળશે હમણાં 2 દિવસ પહેલા ધોનીએ એમની પહેલી વેબસીરીઝનું ટ્રેલર રિલીઝ કર્યું આ વેબસીરીઝનું નામ અથરર્વા છે ધોનીએ આ ફિલ્મનું પહેલું લુક શેર કર્યું છે.
આ પહેલા લુકમાં ધોની લાંબા વાળા સાથે જોવા મળી રહ્યા ગળામાં માળા છે અને તેઓ ભગવાન શિવ જેવી વેશભૂષામાં જોવા મળી રહ્યા છે જણાવી દઈએ આ વેબસરીઝ ભારતના શાસ્ત્ર કથાઓ ને સાયન્સ રિલિટેડ છે ધોનીએ ફિલ્મની પહેલી ઝલક ફેન સામે રિલીઝ કરતા લખ્યું મારા નવા અવતાર અથર્વા વિશે.
જાણકારી આપતા કહ્યું હું બહુ ખુશ છું ટ્રેલરમાં તમે જોઈ શકો છો ધોની જંગના મેદાનમાં એનિમેટેડના રૂપમાં જોવા મળી રહ્યા છે ધોની આ વેબ સિરીઝ રમેશ થમિનમની પર આધારિત છે ટ્રેલરમાં ધોનીને ફાઇટ કરતા જોવા મળી રહ્યા છે જણાવી દઈએ આ વેબસઈસીઝ ધોની એન્ટરટેનમેન્ટ પ્રોડક્શન દ્વારા બનાવામાં આવી રહી છે.
આ પ્રોડક્શનને ધોની અને એમની પત્ની સાક્ષીએ 2019માં લોન્ચ કર્યું હતું તમે બધા જાણતા હશો 2016માં આવેલી એમએસ ધોનીની બાયોપિક રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસમાં સુપરહિટ સાબિત થઈ હતી જેને શુશાંત ધોનીનું પાત્ર નિભાવ્યું હતું પરંતુ અહીં આ ટ્રેલરમાં ધોનીનો જબરજસ્ત લુક સામે આવતા ફેન સિરીઝ જોવા ઉતાવળા બન્યા છે.