Cli

અક્ષય કુમારે બોલીવુડ ના તમામ સ્ટારને પાછળ છોડ્યા બનાવ્યો નવો રેકોર્ડ…

Bollywood/Entertainment

અક્ષય કુમારે પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પછાડીને એવો નવો રેકોર્ડ બનાવી દીધો છેકે સલમાન એન્ડ શાહરુખ જેવા સ્ટાર દંગ રહી ગયા છે અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે 18 માર્ચે હોળીના તહેવાર પર રિલીઝ થઈ રહી છે તેવામાં બચ્ચન પાંડે માટે અક્ષએ કેટલો ચાર્જ લીધોછે તે વાતનો ખુલાસો થતા જ પુરા બોલીવુડમાં.

હંગામો મચી ગયો છે મીડિયા રિપોર્ટ મુજબ બચ્ચન પાંડે માટે અક્ષય કુમારે પુરા 99 કરોડનો ચાર્જ લીધો છે મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમારે પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો રેકોર્ડ તોડતા અત્યાર સુધીની સૌથી વધુ ફીસ લઈને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે અત્યાર સુધી આ રેકોર્ડ આમિર ખાનના નામે હતો.

એમણે પોતાની આવનાર ફિલ્મ લાલ સીંગ ચડ્ડા માંટે પુરા 80 કરોડનો ચાર્જ લીધો છે આમિર બાદ પ્રભાસનું નામ છે જેઓ એક ફિલ્મ માટે લગભગ 80 કરોડ ચાર્જ લેછે જયારે શાહરુખની અત્યારે ફીસ 40થી 45 કરોડ રૂપિયા છે જયારે સલમાન ખાન પણ શાહરુખ ખાન આસપાસ ચાર્જ લેછે પરંતુ આ બધાંને પાછળ.

છોડીને ફીસના મામલે અક્ષયે એક નવો રેકોર્ડ બનાવ્યો છે જણાવી દઈએ અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે જલ્દી રિલીઝ થશે જો અક્ષય કુમારની આ બચ્ચન પાંડે ફિલ્મ બોક્સઓફિસમાં સફળ રહી તો અક્ષય કુમાર એમની ફીમાં વધારો કરી શકે છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરી જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *