ભારતનું માન અભિમાન ગૌરવ અને રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર આજે આપણી વચ્ચે નથી રહ્યા લતા દીદીથી ઘણા કિસ્સા જોડાયેલ છે જેમાંથી પહેલો કિસ્સો છે લતા મંગેશકર અને રાજસીંગ ડુંગરપુરના પ્રેમનો કિસ્સો જેને બહુ ઓછા લોકો જાણે છે લતા દીદી અને રાજસિંગ એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા.
રાજસીંગે 2009માં જિંદગીભર કુંવારા રહીને ભગવાનને વ્હાલા થઈ ગયા પહેલી મુલાકાતથી જ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા પરંતુ આ સબંધ પર ડુંગરપુરાના શાહી ઘરની ત્રાસી નજર હતી રાજ ડુંગરપૂર રિયાસતના મહારાજાના ત્રીજા પુત્ર હતા એમની ત્રણે બહેનોના લગ્ન શાહી પરિવારોમાં થયા હતા અને આશા.
કરવામાં આવી રહી હતી કે રાજસિંગ પણ પોતાના લગ્ન કોઈ શાહી ખાનદાનમાં કરશે રાજની માં શુશીલાસીંગ લતા દીદીના સબંધમાં વિરોધી હતા એકવાર શુશીલાએ લતા દીદીને જુના બિકાનેર હાઉસમાં આમંત્રિત કર્યા અને લતાને કહ્યું કે તેઓ રાજસિંગને છોડી દે કારણ એમનો પુત્ર સારી રાજકુંવરીને ગોતી શકે કહેવામાં એ પણ આવતું હતું કે રાજ અને લતાએ.
ચોરીછૂપીથી લગ્ન કરી લીધા હતા પરંતુ એ વાતનું કોઈ પ્રમાણ નથી રાજ અને લતા દીદી વચ્ચે ખુબ પ્રેમ હતો એટલો ગાઢ પ્રેમ હતો કે વર્ષ 2009 સુધી એકબીજાને સમર્પિત અને બંને અવિવાહિત રહ્યા રાજ લતાને મીઠું કહીને બોલાવતા હતા લતા અને રાજે પોતાના પ્રેમને જિંદગીભર નિભાવ્યો આજે 92 વર્ષ બાદ એમના એ અતૂટ પ્રેમનો પણ અંત થઈ ગયો.