દેશની મહાન ગાયિકા લતા મંગેશકર આજે સવારેજ નિધન પામ્યા 92 વર્ષની ઉંમરે એમણે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છેલ્લા 28 દિવસથી તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા હતા લતા મંગેશકરનો જન 28 સપ્ટેમ્બર 1929 માં ઇન્દોરમાં થયો હતા તેઓ એક સામાન્ય મરાઠી પરિવારમાંથી આવતા હતા.
બાળપણમાં એમને લોકો હેમા કહીને બોલાવતા હતા દીદી એમના પાંચ ભાઈ બહેનોમાંથી સૌથી મોટી હતી પરંતુ દીદી એકલાએ લગ્ન કર્યા ન હતા અને તેની પાછળનું કારણ ખુદ એમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું લતા દીદીના પિતા એક સંગીતકાર હતા પોતાના પિતાને જોઈને જ લતા દીદીએ સંગીતમાં ઝમ્પલાવ્યું હતું.
લતા મંગેશકર જયારે 13 વર્ષના હતા ત્યારે એમના પિતા નિધન પામ્યા પિતા બાદ તેઓ હતા જે સૌથી મોટા હતા તેના કારણે એમના પર બધાની જવાબદારી આવી ગઈ હતી પિતાના નિધન બાદ લતા મંગેશકરે પિતાની જિમ્મેદારી નિભાવતા બહાર પગ મુક્યો તેના કારણે એમને ભણતર પણ છોડવું પડ્યું લતા મંગેશકર.
ઘરની જવાબદારી નિભાવાને કારણે ક્યારેય લગ્ન ન કરી શક્યા એ વાતનો ખુલાસો ખુદ એમણે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો એમણે લગ્ન કરવાનું વિચાર્યું પરંતુ ભાઈ બહેનોની જીમ્મેદારીના કારણે તેઓ ક્યારેય લગ્ન કરવાનો ફેંશલો ન લઈ શક્યા એમની પુરી જીંદગી ભાઈ બહેનની જિમ્મેદારી નિભાવતા ગુજરી એમના ભાઈ બહેન એમનું બહુ સન્માન કરતા હતા.