આજે ગુજરાતનાં ખૂણે ખૂણે કોઈ નામ ગુંજતું હોય તો બસ એકજ છે અને એ છે નીતિભાઇ ઉર્ફ ખજૂરભાઈ ખરેખર આ માણસ આખા ગુજરાતનું દુખ કરે એવો છે પણ આ વખતે ખરેખર એવું શું બન્યું કે આવા હસતાં ખેલતા માણસની આંખોમાં પણ આંસુ આવી ગયા ખરેખર અમને યકીન છે કે તમે આ શું કામ બન્યું એ જાણવા ખુબ જ આતુર હશો અને કેમ ના હોય આવા મહાન વ્યક્તિની આંખમાં આંસુ જોઈને આખા ગુજરાતને ઊંગ ના આવે ભાઇલા.
આંસુ તો ચોક્કસ આવ્યા હતા પણ પોતાના દુખ માટે નહીં પણ બીજાના દુખ અને દર્દ ની ગાથા સાંભડી ખજૂરભાઈ રડી પડ્યા હતા છેલ્લે જ્યારે તેઓ એક દાદા ના ઘરે ગયા હતા તમે તસવીરમાં તે દાદા ને જોઈ શકો છો ખરેખર તેમની વાતો ખજૂરભાઈના દિલ પર લાગી આવી અને તેઓ એકદમ ઊભા હતા તો બેસી ગયા જ્યારે દાદા એ કહ્યું મને કોઈ એક રૂપિયો પણ મદદ નથી કરતું હવે તો હું દવા પીને જિંદગી ટૂંકાવી દેવા માગું છુ બસ મારે આ એકજ વિચાર છે કે મારૂ એક નાનું અમથું ઘર બની જાય.
આવી રદયસ્પર્શી વાતો સાંભડીને ખજૂરભાઈ ઊભા હતા તો બેસી ગયા અને દ્રુસકે દ્રુસકે રડવા લાગ્યા દાદા તો પહેલેથી જ રડતાં હતા ત્યારે ખજૂરભાઈ પણ રડવા લાગ્યા તો બંને ને ગણી મુશ્કેલી પછી શાંત કર્યા બંનેને દિલાસો આપ્યો છેવટે ખજૂરભાઈ એ કહી દીધું દાદા તમે ચિંતા ના કરો આ ખજૂર જ્યાં સુધી જીવતો સે ત્યાં સુધી કોઈને પણ એક એક રૂપિયો બીજા જોડે નહીં માંગવા દાવ બસ આટલું કહી તેમને ઘર બનાવી આપવાનું આસવાસન આપ્યું અને બનાવી પણ આપ્યું હતું તમે કદાચ જોયું પણ હશે મિત્રો આવા મહાન વ્યક્તિ માટે અથવા કોઈ બીજા માટે તમે ભલે એક રૂપિયાની મદદ પણ ના કરી શકતા હો પણ આવા મહાન ગુજરાતી વિરલાની પોસ્ટને આખા ગુજરાત સુધી પહોચાડવા માટે અમારી મદદ જરૂર કરજો.