જયારે શુશાંતસિંહ રાજપૂતનો મામલો ચાલી રહ્યો હતો ત્યારે એક સફેદ પાવડરનો મામલો સામે આવ્યો હતો જેમાં રિયા અને શુશાંતની એક ચેટ મળી હતી જેમાં દુબઈની કોઈ લિંક મળી હતી તેના બાદ જયારે પાવડર મામલે પોલીસે તપાસ કરી ત્યારે એ જાણવા મળ્યું કે સૌથી મોટા પાવડરની હેરાફેરી કરેછે.
તે દુબઈમાં છુપાયેલછે એ છેતો મુંબઇનો પરંતુ તે દુબઈથી પોતાનો ધંધો ચલાવે છે તેઓ ખુદ પણ એક એક્ટર હતો જે બાદ બાદમાં દુબઇ સીફ્ટ થઈ ગયો પહેલા તે શુશાંતસિંહ રાજપૂતના મલાડ વાળા ઘરની બાજુમાં રહેતો હતો ત્યારથી પોલીસે એ શખ્સની ધરપકડ કરવા માંગતી હતી પરંતુ તે દુબઈમાં હતો તેથી તેની.
ધરપકડ કરી શકાતી ન હતી હવે આ શખ્સ ફાઈનલી એનસીબીના હાથે લાગ્યો છે જેનું નામ છે શાહિલ શાહ જે સફેદ પાવડરની દુનિયામાં ફ્લેકોના નામથી જાણીતો હતો તેને જયારે બીજા પાવડરના શેલર કહેતા હતા તે જયારે પણ કોઈ જોડે પાવડરની ડીલ કરતો હતો તો ક્યારેય પોતાનો ચહેરો બતાવતો ન હતો.
પોતાનું અસલી નામ ન બતાવતો ક્યાં રહેતો કંઈ જાણકારી પોતાના વીશે આપતો ન હતો આ શખ્સ પર લાંબા સમયથી એનસીબીએ લાંબા સમયથી દબાવ બનાવી રાખ્યો હતો હવે ફસાવાના ડરથી આ શખ્સે ખુદ એનસીબી સામે સમર્પણ કરી દીધું છે ધરપકડ થતા શાહિલ જોડેથી શુશાંત કેસમા ઘણું જાણવા મળી શકે છે.